બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / shocked to know about these benefits of eating food early in the night

હેલ્થ ટિપ્સ / રાત્રે વહેલા ભોજન ગ્રહણ કરી લેવાથી થાય છે અઢળક ફાયદા, સુખમાં રહે છે શરીર

Bijal Vyas

Last Updated: 10:13 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે વહેલા જમવાના અનેક લાભ છે. જે તમારી લાઇફસ્ટાઇલને હેલ્ધી અને હેપી બનાવે છે. તો આવો જાણીએ રાત્રે વહેલા જમવાથી થતા લાભ વિશે.....

  • રાત્રે વહેલા જમવાથી તમે તમારી લાઇફસ્ટાઇલને હેલ્દી બનાવી શકો છો
  • વહેલા ડિનર કરવાથી તમારા પાચન વધારે સારુ થાય છે
  • વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે રાત્રે મોડામાં મોડા 7 વાગ્યા પહેલા ભોજન કરી લો

Benefits of eating food early in the night: મોટાભાગના ઘરોમાં જમવા માટેનો સમય નક્કી જ હોય છે. સવારે અને રાત્રે બધા પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હોય નહીં તો જે રીતે નોકરી-ધંધા પર જવાનું અને આવવનું હોય તે પ્રમાણે પોતાના અનુકુળ સમયે જમતા હોય છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો, રાત્રીનું ભોજન વહેલા કરી લેવુ જોઇએ. રાત્રે મોડા જમવાના અનેક ગેરફાયદા છે. વ્યક્તિ મોડા જમે એટલે તેની ભૂખ પણ ઓછી થઇ જાય છે, અને એટલા મોડા ખોરાક પચવામાં પણ મુશ્કેલી પડે છે. લાબા ગાળે અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે. જ્યારે રાત્રે વહેલા જમવાના અનેક લાભ છે. જે તમારી લાઇફસ્ટાઇલને હેલ્ધી અને હેપી બનાવે છે. તો આવો જાણીએ રાત્રે વહેલા જમવાથી થતા લાભ વિશે...

1. વહેલા ડિનર કરવાથી તમારા પાચન વધારે સારુ થાય છે, એસિડિટી અને કબજીયાતની સમસ્યા ઓછી હોય છે. તેથી રાત્રે ભોજન ઝડપથી કરી લેવુ જોઇએ. 

પેટ અંદર કરવા માટે બદલો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સમય, બટરની જેમ ઓગળી  જશે ચરબી | Change the timing of meals to fit the stomach, know when to have  breakfast, lunch

2. જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે રાત્રે મોડામાં મોડા 7 વાગ્યા પહેલા ભોજન કરી લેવુ જોઇએ. તેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે. તે સાથે જ રાત્રે ભોજન કર્યા બાદ 15થી 30 મિનિટ સુધી વોક કરવુ જોઇએ. 

3. રાત્રે ભોજન વહેલા કરવાથી ડાયાબિટીસનો ભય પણ ઘણી હદે ઓછો થઇ જાય છે. તે સાથે જ ઝડપથી ભોજન કરવાના કારણે હૃદય સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. 

4. જો વહેલા ડિનર કરી લીધુ હોય તો ખોરાકને પચવામાં પણ મદદ મળે છે, સાથે સાથે ઊંઘ પણ સારી આવે છે. સવારે તમને ફ્રેશ અનુભવ થાય છે. 

દરેક ઉંમરમાં અલગ હોય છે બ્લડ શુગર લેવલ! ચેક કરી લો, ક્યાંક તમારા શરીરમાં  વધારે તો નથી? | control diabetes sugar level can be dangerous for health  according to your age

5. રાતના સમયે હળવુ અને વહેલા ખાવાથી બ્લડશુગર લેવલમાં રહે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ