બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Shani guru vakri 2023 rashifal retrograde saturn and jupiter are kind to these 2 zodiac signs

શનિ-ગુરૂ વક્રી / આ બે રાશિઓ પર વર્ષો બાદ મહેરબાન થયા શનિ અને ગુરુ ગ્રહ, છેક 31 ડિસેમ્બર સુધી જલસા જ જલસા

Arohi

Last Updated: 12:55 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Guru Vakri 2023: શનિ અને ગુરૂ વર્તમાનમાં વક્રી સ્થિતિમાં છે અને બે રાશિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રહ્યા છે. શનિ અને ગુરૂની કૃપાથી આ રાશિના લોકોને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે.

  • શનિ અને ગુરૂ વક્રી સ્થિતિમાં 
  • બે રાશિના લોકો પર કૃપા દ્રષ્ટિ
  • પ્રાપ્ત થશે સુખ અને સૌભાગ્ય

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને દેવગુરૂ બૃહસ્પતિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. આ બન્ને ગ્રહોની સ્થિતિ અને ચાલ બધી 12 રાશિઓ પર પ્રભાવ કરી શકે છે. હાલમાં શનિ પોતાની સ્વરાશિ કુંભમાં અને દેવગુરૂ બૃહસ્પતિ મેષ રાશિમાં બિરાજમાન છે. ખાસ વાત એ છે કે બન્ને ગ્રહ વક્રી સ્થિતિમાં એટલે કે ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. 

ગુરૂ અને શનિ વક્રી સ્થિતિમાં હોવાના કારણે બે રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. ગુરૂ અને શનિની ઉલ્ટી ચાલ બે રાશિના લોકો માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે. જાણો કઈ રાશિના લોકોને મળશે લાભ અને ક્યારે થશે શનિ અને ગુરૂ માર્ગી. 

શનિ અને ગુરૂ ક્યારે થશે માર્ગી? 
શનિ 4 નવેમ્બર 2023એ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે અને બધી રાશિઓને પ્રભાવિત કરશે. જ્યારે દેવગુરૂ બૃહસ્પતિ 31 ડિસેમ્બરે માર્ગી થશે. ગુરૂ 4 સપ્ટેમ્બરે સાંજે 7.40 પર મેષ રાશિમાં વક્રી થયો હતો. 

શનિ અને ગુરૂની વક્રી ચાલનો આ રાશિઓ પર શુભ પ્રભાવ 


મકર 
મકર રાશિના લોકો માટે શનિ અને ગુરૂની વક્રી ચાલ ખૂબ જ શુભ રહેવાની છે. આ બન્ને ગ્રહોની ઉલ્ટી ચાલથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. તમારા કાર્યસ્થળ પર પ્રભાવ વધવા અને તમારા રસ્તામાં નવી જવાબદારીઓ આવવાની સંભાવનાનો સમય છે. તેના ઉપરાંત ગ્રહોની સ્થિતિ તમારા માટે સંપત્તિ કે વાહન રોકાણની અસરોનો સંકેત આપી રહી છે. આ સમયે તમારે વધારેમાં વધારે લાભ ઉઠાવવો જોઈએ. 

મિથુન
મિથુન રાસિના જાતકો આ સમયગાળામાં સારી લાભની આશા રાખી શકે છે. ગુરૂ અને શનિ ગ્રહ તમારા જીવનમાં ભાગ્ય અને સફળતા લઈને આવી શકે છે. તમે પોતાના કોઈ પણ પ્રયત્નોમાં સકારાત્મક પરિણામની આશા કરી શકો છે. તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે અને આધ્યાત્મિક કે વ્યવસાય-સંબંધી યાત્રાઓના અવસર પણ સામે આવી શકે છે. બૃહસ્પતિ શનિના વક્રી થવાથી તમને ખૂબ જ લાભ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ