બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan broke no kissing policy for katrina kaif in jab tak hai jaan

મનોરંજન / જ્યારે કેટરીના કેફ માટે શાહરૂખ ખાને તોડી 'નો કિસિંગ પોલિસી', મળ્યા હતા ફિલ્મ માટે એક્સ્ટ્રા પૈસા

Arohi

Last Updated: 01:04 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan No Kissing Policy: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આમ તો પોતાની ફિલ્મોમાં રોમાન્સ ખૂબ કરે છે પરંતુ ઓનસ્ક્રીન કિસિંગથી તે બચે છે. પરંતુ જબ તક હૈ જાનમાં શાહરૂખ ખાનને કેટરીના કેફ સાથે ઓનસ્ક્રીન લિપલોક કરી હતી.

  • કેટરીના માટે શાહરૂખે તોડી હતી 'નો કિસિંગ પોલિસી'
  • જબ તક હૈ જાનમાં શાહરૂખે આપ્યો હતો લિપલોક સીન 
  • 40ની ઉંમરમાં યશ ચોપડા માટે તોડી હતી પોલિસી 

બોલિવુડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાને પોતાની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ખૂબ રોમેન્ટિક સીન્સ પણ આપ્યા છે. પરંતુ શું તમે જાણો છે કે શાહરૂખ ખાન પણ પહેલા સલમાન ખાનની જેમ જ નો કિસિંગ પોલિસી ફોલો કરતા હતા. પરંતુ કહેવાય છે કે શાહરૂખ ખાને 40ની ઉંમરમાં પોતાની 'નો કિસિંગ પોલિસી'નો નિયમ યશ ચોપડા માટે તોડ્યો હતો. 

કેટરીના કેફ સાથે લિપલોક કરવા માટે મળ્યા હતા વધારે પૈસા 
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને વર્ષ 2012માં એક ઈવેન્ટ વખતે પોતાની નો કિસિંગ પોલિસીને લઈને વાત કરી હતી. ઈવેન્ટમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે તે ઓનસ્ક્રીન કિસ કરવા માટે પહેલી વખત રાજી  ન હતી થયા. 

કારણ કે તેમના માટે ખૂબ અજીબ હતું પરંતુ પછી યશ ચોપડાએ જબરદસ્તી કરી. શાહરૂખ ખાને જણાવ્યું કે તેમને ઓનસ્ક્રીન લિપલોક કરવા માટે એકસ્ટ્રા પૈસા પણ આપવામાં આવ્યા હતા. 

શાહરૂખ ખાને યશ ચોપરા માટે તોડ્યો નિયમ 
એક રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાને એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે તે ખૂબ ઈમાનદાર રહેશે, આદિ, યશજી અને કેટરીનાને સંપૂર્ણ વિનમ્રતાથી કહેશે કે તે જાણે છે કે તે અજીબ છે, પરંતુ મુશ્કેલીઓ હતી અને તેમની સાથે કામ કરવું સરળ ન હતું. તે પરિવારની જેમ છે પરંતુ તેમ છતાં તે કિસિંગ સીન કરાવવા માટે ભેગા થઈ ગયા અને તેને મજબૂર કરી દીધો. 

કિસિંગ સીન માટે એકસ્ટ્રા ફી પણ આપવામાં આવી હતી. શાહરૂખ ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટર હવે એટલી નિર્દેશીત ફિલ્મ જવાન અને રાજકુમાર હીરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ