ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBI પર સાયબર હુમલાની આશંકા, 3.75 લાખ ડેટા ચોરાયાની ચર્ચાથી ખળભળાટ!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / SBI પર સાયબર હુમલાની આશંકા, 3.75 લાખ ડેટા ચોરાયાની ચર્ચાથી ખળભળાટ!

Last Updated: 01:48 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કન્ફોર્મ કર્યુ છે કે, એક હેકર જૂથે બેંકનો કેટલોક ડેટા ચોરી લીધો છે. આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોની ID, નોંધાયેલા મોબાઈલ નંબર અને તેમના ઘરના સરનામાનો પણ સમાવેશ થાય છે.

1/5

photoStories-logo

1. SBIએ આ વાતને કન્ફોર્મ કરી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાયબર હુમલાનો ભોગ બની છે. ખુદ SBIએ આ વાતને કન્ફોર્મ કરી છે. સાયબર હુમલાખોરોએ બેંકના સર્વરને નિશાન બનાવ્યા હતા અને આ ઘટના દરમિયાન કેટલોક ડેટા ચોરાઈ ગયો છે. બેંકે જણાવ્યું છે કે 3,900 ગ્રાહકોના વ્યક્તિગત રેકોર્ડ ચોરાઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સાયબર હુમલાની અસર

SBI એ જણાવ્યું છે કે લીક થયેલી વિગતોમાં ગ્રાહકોના નામ, ફોન નંબર, ઓળખ સંબંધી માહિતી, લોનની વિગતો અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે. જોકે, બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સાયબર હુમલાને કારણે તેની મુખ્ય કામગીરી કે નાણાકીય કામગીરી પર કોઈ અસર પડશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. હેકિંગ અંગે એલર્ટ

16 ઓક્ટોબરના રોજ, SBIએ જણાવ્યું હતું કે, તેને કેટલીક સરકારી એજન્સીઓ પાસેથી હેકિંગ અંગે એલર્ટ રિસીવ થયું છે. આ એજન્સીઓમાં થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર, ડિફેન્સ સાયબર એજન્સી અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)નો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 3,75,000 રેકોર્ડનું એનાલાઇઝ

SBI એ જણાવ્યું છે કે શરુઆતની તપાસમાં આશરે 3,75,000 રેકોર્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 3,897 રેકોર્ડ્સમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી હતી. લીક થયેલા ડેટામાં ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મ તારીખ, જાતિ, ઈમેલ એડ્રેસ અને ઘરના સરનામાનો સમાવેશ થાય છે. આ વિગતોમાં બ્રાન્ચ સંબંધિત ડિટેલ્સને પણ સામેલ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. SBIનો દાવો- બેંકિંગ પ્રભાવિત નહીં થાય

SBI એ સ્પષ્ટ કર્યું છે કે તેની બેંકિંગ કામગીરી કે ગ્રાહકો પર કોઈ અસર પડશે નહીં. બેંકિંગ ઓપરેશન પહેલાની જેમ જ સામાન્ય રીતે ચાલુ રહેશે. વધુમાં, ગ્રાહકોની વિગતો સુરક્ષિત છે અને તેમના બેંક ખાતાઓ પણ સુરક્ષિત રહેશે. SBI ભારતની એક મોટી બેંક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SBI 3897 customer records sbi confirms cyberattack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ