બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / ધર્મ / samudrik shastra nails white spots and marks sign indicate to lucky or unlucky nakhuno ke nissan

જ્યોતિષ શાસ્ત્ર / માત્ર હાથની રેખાઓ જ નહીં, નખના નિશાન પણ ખોલે છે કિસ્મતના રાજ, જુઓ તમારી માટે શુભ કે અશુભ

Manisha Jogi

Last Updated: 03:56 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામુદ્રિક શાસ્ત્રમાં નખના શેપ અને તેના પર દેખાતા સફેદ નિશાનથી ભવિષ્યની શુભ અને અશુભ ઘટનાના સંકેત મળે છે. જે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • આંગળીના નખથી ભૂતકાળ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે
  • નખ પરના સફેદ નિશાનથી શુભ અને અશુભ ઘટનાના સંકેત મળે છે
  • નખ પર દેખાતા સફેદ નિશાન ભાગ્ય વિશે જણાવે છે

કુંડળીમાં નક્ષત્ર અને ગ્રહોને જોઈને મનુષ્યના વ્યક્તિત્ત્વ અને ભવિષ્યનું રહસ્ય જાણી શકાય છે. હસ્તરેખામાં પણ હથેળીઓ પર બનેલ રેખાઓથી ભૂતકાળ અને ભવિષ્યમાં આવનાર શુભ તથા અશુભ સંકેત જોવા મળે છે. આંગળીના નખથી ભૂતકાળ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. નખ પર દેખાતા સફેદ નિશાન ભાગ્ય વિશે જણાવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં નખના શેપ અને તેના પર દેખાતા સફેદ નિશાનથી ભવિષ્યની શુભ અને અશુભ ઘટનાના સંકેત મળે છે. જે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

અંગુઠાનો નખ
અંગુઠાના નખ પર સફેદ નિશાન અથવા ધબ્બો હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્રકારના લોકોના સંબંધ સારા રહે છે અને સંબંધ સારી રીતે નિભાવે છે. તેઓ હ્રદયથી સંપૂર્ણપણે સમર્પિત હોય છે અને જીવનમાં ખુશીઓ રહે છે. 

તર્જની આંગળીનો નખ
તર્જની આંગળીના નખમાં સફેદ નિશાન હોય તો શુભ સંકેત આપે છે. આ પ્રકારના લોકો બિઝનેસમાં સફળ થાય છે. જીવનમાં ધન અને ઐશ્વર્યની કમી થતી નથી તથા સુખ સુવિધામાં પસાર થાય છે. 

મધ્યમા આંગળી
જે લોકોની મધ્યમા આંગળીમાં સફેદ રંગનું નિશાન હોય તેવા વ્યક્તિઓને ફરવુ પસંદ હોય છે. આ પ્રકારના લોકો જીવનમાં ખૂબ જ ટ્રાવેલ કરે છે. ટ્રાવેલથી ખૂબ જ કમાણી કરે છે અને જીવનભર ખુશ રહે છે. 

અનામિકા આંગળી
અનામિકા આંગળી (રિંગ ફિંગર) પર સફેદ રંગનું નિશાન હોય તો તે ભાગ્યની નિશાની છે. આ પ્રકારના લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ પ્રકારના લોકોને જીવનમાં ખૂબજ પ્રગતિ અને ધન મળે છે અને જીવનભર સુખ ભોગવે છે. ખિસ્સામાં પૈસા ક્યારેય પણ ખૂટતા નથી. 

કનિષ્ઠ આંગળી
સૌથી નાની આંગળીને કનિષ્ઠ આંગળી કહેવામાં આવે છે, જેનો કરિઅર સાથે સંબંધ હોય છે. આ આંગળી પરનું સફેદ નિશાન કરિઅર સંબંધિત સંકેત આપે છે. જે જીવનમાં મળનાર સફળતાનો સંકેત આપે છે. 

નખની બનાવટ
જીવનમાં આવતા સુખ દુ:ખ વિશે નખ સંકેત આપે છે. કોઈ વ્યક્તિના નખ, ગુલાબી અને મુલાયમ હોય તો તેમનું જીવન સુખ સમૃદ્ધિમાં પસાર થાય છે અને સફળતા મળે છે. પતલા અને નબળા નખ અશુભ સંકેત આપે છે. આ પ્રકારના લોકોના જીવનમાં કંગાળી રહે છે. લાંબા નખ ક્રૂરતા અને આક્રમકતા નિશાની છે. નાના નખને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તાર્કિક શક્તિ ખૂબ જ વધુ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

NAILS Samudrik Shastra White Spot on Nails astrology in gujarati ગુજરાતી ન્યૂઝ નખ પર સફેદ નિશાન નખ પરથી ભવિષ્ય સામુદ્રિક શાસ્ત્ર Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ