બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / મનોરંજન / Salman Yusuff harassed at Bengaluru airport, pressured to speak in Kannada

મનોરંજન / બેંગલુરૂ એરપોર્ટ પર કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાનને ધમકી! VIDEO શેર કરીને જણાવી આપવીતી

Megha

Last Updated: 09:21 AM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાને પોતાનો અનુભવ ફેન્સ સાથે શેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે અત્યારે હું દુબઈ જઈ રહ્યો છું અને એરપોર્ટ પર સિક્યુરિટીને મળ્યો હતો જેને મને કન્નડમાં વાત કરવા માટે પરેશાન કર્યો હતો,

  • કન્નડમાં વાત કરવા માટે કોરિયોગ્રાફરને કરવામાં આવ્યો પરેશાન 
  • સલમાન યુસુફ ખાને શેર કર્યો વિડીયો 
  • મારો જન્મ બેંગ્લોરમાં થયો તો પણ હું કન્નડ નથી બોલતો

ડાન્સર અને કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાન પોતાની બિન્દાસ ડાન્સિંગ સ્ટાઇલને કારણે લોકો વચ્ચે ઘણો ફેમસ છે એવામાં હવે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જો કે ચર્ચામાં આવવાનું કારણ તેનો ડાન્સ નથી પણ તેની સાથે બનેલી એક ઘટના છે. જણાવી દઈએ કે સલમાને બેંગ્લોર એરપોર્ટ પર પોતાનો અનુભવ પોતાના ફેન્સ સાથે શેર કર્યો હતો જેમાં તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને એ વીડિયોમાં તે જણાવી રહ્યો છે કે કન્નડમાં વાત કરવા માટે તેને એરપોર્ટ પર તેને કેવી રીતે પરેશાન કરવામાં આવ્યો હેટ. એરપોર્ટ પર અધિકારીએ તેમને એટલા માટે હેરાન કર્યા કારણ કે તેઓ કન્નડ બોલી શકતા નહતા. 

સલમાન યુસુફ ખાને શેર કર્યો વિડીયો 
જણાવી દઈએ કે સલમાને લાઈવ આવીને પોતાનો અનુભવ ફેન્સ સાથે શેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે અત્યારે હું દુબઈ જઈ રહ્યો છું અને એરપોર્ટ પર સિક્યુરિટીને મળ્યો હતો જેને મને કન્નડમાં વાત કરવા માટે પરેશાન કર્યો હતો, મેં મને જેટલી કન્નડ ભાષા આવડતી હતી તેમાં કહેવાનો પ્રયત્ન કર્યો કે હું આ ભાષા જાણું છું પણ સારી રીતે બોલી શકતો નથી. જો કે આ પછી પણ અધિકારીએ કન્નડમાં વાત કરવાનું ચાલુ રાખ્યું અને મને મારો પાસપોર્ટ બતાવીને મને માતા-પિતાનું નામ અને જન્મ સ્થળ જણાવતા કહ્યું કે તમારા પિતાનો જન્મ બેંગ્લોરમાં થયો છે અને તમે કન્નડ ભાષા નથી જાણતા?

મારો જન્મ બેંગ્લોરમાં થયો તો પણ હું કન્નડ નથી બોલતો
સલમાને વીડિયોમાં આગળ કહ્યું કે અધિકારીને જવાબ આપતા કહ્યું કે હું કન્નડ નથી બોલતો અને મારો જન્મ બેંગ્લોરમાં થયો છે. એનો અર્થ એવો નથી કે હું એ ભાષા સાથે જન્મ્યો છું. હું બેંગ્લોરમાં જન્મ્યો છું અને દુનિયાની મુસાફરી કરી શકું છું. મેં ક્યારેય કન્નડ ભાષા નથી ભણી કારણ કે હું મારા શાળાના અભ્યાસ દરમિયાન ક્યારેય દેશમાં રહ્યો નથી. હું સાઉદીમાં ભણ્યો છું, હું જેટલી પણ પણ કન્નડ ભાષા જાણું છું તે મારા મિત્રો દ્વારા જાણું છું. 

વડાપ્રધાનને પણ કન્નડ ભાષા નથી આવડતી
આગળ એમને જણાવ્યું કે, 'આ સાંભળીને અધિકારીએ તેને એમ કહ્યું કે જો તમે કન્નડ નથી બોલી શકતા તો હું તમારા પર શંકા કરી શકું છું. તેનો જવાબ આપતા મેં કહ્યું કે તમે મારા પર શા માટે શંકા કરી શકો છો. આપણી માતૃભાષા હિન્દી છે અને એ હું બોલું છું વડાપ્રધાનને પણ કન્નડ ભાષા નથી આવડતી.  જ્યારે આ વિશે હું એરપોર્ટ પર ફરિયાદ કરવા ગયો તો ત્યાંથી પણ મને કોઈ મદદ મળી ન હતી. એમને મને કહ્યું કેફરિયાદ ઓનલાઈન નોંધાવવી પડશે. ' 

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ સલમાનને સપોર્ટ પણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ