બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Salary increase circular for Anganvadi and Tedgar sisters announced

આનંદો / આંગણવાડી અને તેડાગર બહેનો માટે સારા સમાચાર, મહિલા અને બાળ વિકાસ વિભાગે પગારમાં વધારાનો પરિપત્ર કર્યો જાહેર

Vishnu

Last Updated: 11:57 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈ આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરી દીધું છે તેમજ 1800 આંગણવાડી અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી છે.

  • મહિલા અને બાળ વિકાસ વિભાગે વેતન વધારાનો પરિપત્ર જાહેર કર્યો
  • આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાં વધારો
  • મહિલા અને બાળ વિકાસ વિભાગે વેતન વધારાનો પરિપત્ર જાહેર કર્યો

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગાંધીનગરમાં આંદોલનનો રાફડો ફાટ્યો હતો ખાસ કરીને સરકારી કર્મચારીઑ વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી. જે બાદ ગુજરાત સરકારના મંત્રીઑ એક્શન મોડમાં આવી ગયા હતા. અને એક બાદ એક કર્મચારીઑની મોટાભાગની માંગણીઓ સંતોષી પરિપત્ર કરવાની બાંહેધરી આપી હતી. જેમાંથી એક આંગણવાડી કર્મચારી બહેનો અને તેડાગર બહેનો માટે પણ પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આંગણવાડી કાર્યકરનો પગાર વધારી 10 હજાર કરાયો,  તેડાગરનું વેતન 1550 વધારી 5500 કરાયું
જેને સંલગ્ન પરિપત્ર આજે જાહેર કરી દેવાયો છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે વેતન વધારાનો પરિપત્ર જાહેર કર્યો છે. આંગણવાડી કાર્યકરનો પગાર વધારી 10 હજાર કરાયો છે. આંગણવાડી તેડાગરનું વેતન 1550 જેટલું વધારી 5500 કરાયું છે. 

આંગણવાડી કર્મચારી બહેનોનું આંદોલન શાંત કરવા ચર્ચા બાદ પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
મહત્વનું છે કે ગુજરાત સરકારે કર્મચારીઑની 15 માંથી 14 માંગ પુર્ણ કર્યા બાદ વધુ એક મોટો નિર્ણય આંગણવાડી કર્મચારી બહેનો માટે લેવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી હતી કે આંગણવાડી કર્મચારી બહેનોનું હાલનું વેતન 7800થી વધારી વેતન 10 હજાર કરાયું છે. આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં 2200નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેડાગરની બહેનોના વેતનમાં 1550નો વધારો કરાયો છે. 3950 વેતનથી વધારીને 5500 કરી દેવામાં આવ્યું છે. સાથે જ 1800 આંગણવાડી અપગ્રેડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 18.82 કરોડના સ્વખર્ચે  આંગણવાડીઓ અપગ્રેડ કરશે.  મંડળોએ પત્ર લખીને સરકારના નિર્ણયને વધાવ્યો છે. સરકારે ખુબ ઉદાર મનથી વેતન વધારાનો નિર્ણય કર્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ