બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar became first batsman to score double hundred in odi

સ્પોર્ટ્સ / આજના દિવસે જ ક્રિકેટના ભગવાને સર્જ્યો હતો ઇતિહાસ, બન્યો હતો ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન

Arohi

Last Updated: 09:11 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sachin Tendulkar: સીરિઝની બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. જોકે ભારતની શરૂઆત સારી ન રહી અને સચિન તેંડુલકરના જોડીદાર વીરેન્દ્ર સહેવાગ ફક્ત 9 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. નવા બોલથી ડેલ સ્ટેન વેન પાર્નેલ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં તો ખૂબ બડલ સેન્ચુરી મારી હતી પરંતુ વનડેમાં ડબલ સેન્ચુરી મારવી બધાને અસંભવ લાગતી હતી. કોઈને વિશ્વાસ ન હતો કે 50 ઓવરના ફેર્મેટમાં 200 રન કોઈ એકલો બેટ્સમેન પાર કરી શકે છે. વર્ષ 2010 અને તારીખ હતી 24 ફેબ્રુઆરી. ગ્લાલિયરના મેદાન પર તે સમયે મેદાન પર બેટ લઈને સાક્ષાત 'ભગવાન' ઉતર્યા હતા. 

સચિન તેંડુલકરે સાઉથ આફ્રીકાના સામે રમાયેલી તે મેચમાં અસંભવને સંભવ કરી દીધુ હતું. માસ્ટર બ્લાસ્ટરે ગ્લાવિયરમાં તે ચમત્કાર કર્યો જેની કલ્પના તે દિવસથી પહેલા કોઈએ ન હતી કરી. સચિને મેરાથોન ઈનિંગ રમતા વનડે ક્રિકેટ ઈતિહાસની રહેલી સેન્ચુરી મારી હતી. આ ફોર્મેટમાં ઘણી બીજી ડબલ ચેન્ચુરી વાગી ચુકી હતી. જોકે સચિનના બેટથી બનેલી એવી ઔતિહાસિક ઈનિંગ આજે પણ ફેન્સ માટે સૌથી ખાસ છે. 

ખરાબ રહી હતી ટીમ ઈન્ડિયાની શરૂઆત 
સીરિઝની બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. જોકે ભારતની શરૂઆત સારી ન હતી રહી અને સચિન તેંડુલકરના જોડીદાર વીરેન્દ્ર સહેવાગ ફક્ત 9 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. નવા બોલથી ડેલ સ્ટેન વેન પાર્નેલ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. સ્ટેનની રફ્તારના સામે બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહી હતી. તેના બાદ મોર્ચો સંભાળ્યો સચિન તેંડુલકરે.

કાર્તિકની સાથે રેકોર્ડ પાર્ટનરશિપ 
સહેવારના પવેલિયન ગયા બાદ સચિન તેંડુલકરે દિનેશ કાર્તિક સાથે શાનદાર પાર્ટનરશિપ કરી. સચિને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો અને સાઉથ આફ્રિકાના કોઈ પણ બોલરને ન છોડ્યા. માસ્ટર બ્લાસ્ટરને કાર્તિકનો સારો સાથ મળ્યો. કાર્તિકે 85 બોલનો સામનો કરતા 79 રનની શાનદાર ઈનિંગ રમી. 

સચિનને મારી પહેલી ડબલ સેન્ચુરી 
ગ્લાલિયરના મેદાન પર સચિન તેંડુલકર તે દિવસ અલગ જ લયમાં બેટિંગ કરી રહ્યા હતા. સચિને 50મી ઓવરમાં એક રન લેતા વનડે ક્રિકેટમાં એ કામ કરી બતાવ્યું જેની કલ્પના તે સમય પહેલા કદાચ જ કોઈએ કરી હતી. સચિને 147 બોલનો સામનો કરતા 200 રનની અણનમ ઈનિંગ રમી.

વધુ વાંચો:  4 ટેસ્ટ, 4 ડેબ્યૂ, 4 સંયોગ..ભારતના યુવા ખેલાડીઓની ધમાલ, નોબોલ પર ક્લીન બોલ્ડ સૌથી જોરદાર

સચિન 50 ઓવરના ફોર્મેટમાં ડબલ સેન્ચુરી મારનાર દુનિયાના પહેલા બેટ્સમેન બન્યા. માસ્ટર બ્લાસ્ટરે પોતાની આ ઈનિંગ વખતે 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ