બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / rss claims conspiracy spotting to defame hindu religion in the country

નિવેદન / મૉબ લિંચિંગના નામ પર હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવાનું થઇ રહ્યું છે ષડયંત્ર: સંઘ

vtvAdmin

Last Updated: 12:50 PM, 28 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંકેબિહારીની નગરીમાં શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સામાજિક સદ્ભાવ બેઠકમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દેશભરમાં હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવાનું ગાઢ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

કેટલીક જગ્યાએ મૉબ લિંચિંગના નામ રાજકારણ કરીને નફરત ફેલાવવાનું કામ થઇ રહ્યું છે તો ક્યાંક ગાયના નામ પર. કેટલાક રાજ્યોમાં એક યોજના હેઠળ ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. સંઘના પ્રચારકોને કહેવામાં આવ્યું છે કે આજે જે પરિસ્થિતિ છે એનના માટે દરેક લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. 

વૃંદાવનના વાત્સ્લ્ય ગામમાં થયેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, દિલ્હી, ત્રિપુરા અને મેઘાલય સહિત દરેક રાજ્યોથી ભારતીયસામાજિક સદ્ભાવ સમિતિથી જોડાયેલા પ્રાંતકીય પ્રતિનિધિ પહોંચ્યા હતા. 

સંઘના દરકે પ્રતિનિધિઓએ પોતાના રાજ્યોના રિપોર્ટ અહીંયા બિંદુવાર રાખ્યા. એ ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો જેને લઇને ખૂબ રાજકારણ થયું હતું. મૉબ લિંચિંગના નામ પર રજૂ કરવામાં આવી રહેલી તસ્વીરોને પણ અહીંયા પ્રચારકોએ રાખી

સંઘના પદાધિકારીઓનું કહેવું હતું કે ઘણા મામલા આ રીતે સામે આવી ગયા છે જ્યાં માત્ર માહોલ બગાડવા માટે એક જ વર્ગના ઝઘડાને મૉબ લિંચિંગ વર્તણૂંક કહેવામાં આવી છે. 

એમને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના ઘણા કેસ ઘણી જગ્યાએ સામે આવી ચુક્યા છે. આ બધું આપણી સંસ્કૃતિને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ