બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / romantic parrot kissed woman on lips says love you baby

ક્યુટ પ્રેમ / VIDEO : પોપટને ઉપડ્યો પ્રેમ, છોકરી સાથે આવી રીતે કર્યો રોમાન્સ, 1 કરોડ લોકોએ જોયો વીડિયો

Premal

Last Updated: 04:37 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વારંવાર પશુ અને પક્ષીઓના ફની અને ક્યુટ વીડિયો વાયરલ થાય છે. જેમાં અમુક વીડિયોમાં માણસ અને પક્ષીઓ વચ્ચે પ્રેમભર્યુ રિલેશન યુઝર્સના દિલને જીતી લે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક પોપટ અને તેની માલકિન વચ્ચેના પ્રેમનો ક્યુટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • પોપટ અને તેની માલકિનની ક્યુટ વાતચીત
  • પોપટ માલકિનના ખભે બેઠો છે
  • પોપટ પોતાની માલકિનના હોઠ પર કરે છે કિસ

પોપટે માલકિનના હોઠ પર કરી લીધી કિસ

તમે બોલતા પોપટના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયો તમને ખૂબ પસંદ આવશે. ઈન્સ્ટા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક વાદળી રંગનો પોપટ એક મહિલાના ખભે બેઠો છે. વીડિયોમાં પોપટ અને તેની વચ્ચે ફની વાતચીત સાંભળી શકાય છે. પોપટ પોતાની માલકિનને કહે છે કે, તમે ક્યુટ છો, ત્યારબાદ પોપટ પોતાની માલકિનના હોઠ પર કિસ કરી લે છે. ત્યારબાદ મહિલા પોપટને ખાઈ જવાની એક્ટિંગ કરે છે.

પોપટ ખુશ થઇને પોતાની માલકિનને કહે છે...

મહિલા કહે છે કે મમ્મી કિવીને (પોપટનુ નામ) ખાઈ લેશે. જેના પર હેરાન થતાં પોપટ પોતાની માલકિનને કહે છે, હૈ હૈ... અરે મારા ભગવાન. પોપટ માલકિનને પૂછે છે કે શું થયુ છે? પરંતુ પછી માલકિન પોપટને કિસ કરે છે. ત્યારબાદ પોપટ ખુશ થઇને પોતાની માલકિનને કહે છે કે, થેન્ક્યુ બેબી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર pets.hall નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો. કેપ્શનની જાણકારી મુજબ આ વીડિયોમાં દેખાતી મહિલાનુ નામ તમારા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animals (@pets.hall)

વીડિયો જોઇને થઇ જશે પ્રેમ

મહિલાએ સૌથી પહેલા પોતાના ટિકટોક એકાઉન્ટ પર આ વીડિયોને શેર કર્યો હતો. આ પોપટનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો છે કે વીડિયોને અત્યાર સુધી 1 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. તો 58 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. યુઝર્સ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે મને પક્ષી પસંદ નથી. પરંતુ આ ખૂબ સુંદર અને બુદ્ધીમાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ