બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / બિઝનેસ / rich people in india grew by 11 percent in 2021

પૈસા હી પૈસા હોગા / ભારતમાં અમીરોની સંખ્યામાં થયો 11 ટકાનો વધારો, જાણો સૌથી પૈસાદાર લોકો કયા શહેરમાં રહે છે

Arohi

Last Updated: 07:39 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આ સમયે અમીરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સ્ટોક માર્કેટમાં પાછલા ઘણા દિવસોથી તેજી અને ડિજિટલ ક્રાંતિના કારણે ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો થયો છે.

  • દેશમાં અમીર લોકોની સંખ્યામાં વધારો 
  • જાણો સૌથી વધુ પૈસાદાર લોકો કયા શહેરમાં રહે છે 
  • અરબપતિની લિસ્ટમાં ભારત ત્રીજા નંબર પર

દેશભરમાં આ સમયે અમીરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સ્ટોક માર્કેટમાં છેલ્લા દિવસોમાં તેજી અને ડિજિટલ ક્રાંતિના કારણે ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં ત્રણ કરોડ અમેરિકી ડોલર એટલે કે તેનાથી વધુ સંપત્તિ વાળા ધની લોકોની સંખ્યામાં ગયા વર્ષે 11 ટકાનો વધારો થયો છે. 

અરબપતિની લિસ્ટમાં ભારત ત્રીજા નંબર પર 
રિપોર્ટ અનુસાર વધુ ધનીક લોકોની સંખ્યામાં આ વધારો શેર બજારોમાં તેજી અને ડિજિટલ ક્રાંતિના કારણે થઈ છે. ભારત 2021માં વિશ્વ સ્તર પર અરબપતિઓની આબાદીમાં ત્રીજા સ્થાન પર છે. અમેરિકા 748 અરબપતિઓની સાથે પહેલા સ્થાન પર છે. જ્યાર બાદ 554 અરબપતિઓની સાથે ચીનનું સ્થાન છે. ભારત 145 અરબપતિઓની સાથે ત્રીજા સ્થાન પર છે. 

ગ્લોબલ સ્તર પર વધી અમીરોની સંખ્યા 
સંપત્તિ સલાહકાર નાઈટ ફ્રેંકે 'ધ વેલ્થ રિપોર્ટ 2022'ના પોતાના તાજા સંસ્કરણમાં કહ્યું કે ગ્લોબલ સ્તર પર વધુ ધની લોકોની સંખ્યા 2021માં 9.3 ટકા વધીને 6,10,569 થઈ ગઈ જે આ પહેલા વર્ષ 5,58,828 હતી. 

11 ટકા વધ્યા અમીર 
નાઈટ ફ્રેંકે એક નિવેદનમાં કહ્યું, "ભારતમાં વધુ ધની લોકોની સંખ્યામાં 2021માં વર્ષના આધાર પર 11 ટકાની વૃદ્ધિ થઈ છે." રિપોર્ટ અનુસાર, ભારતમાં વધુ નેટવર્થ વાળા અમીરોની સંખ્યા 2021માં 13,637 હતી જે તેના ગયા વર્ષે 12,287 હતી. 

બેંગ્લોરમાં સૌથી વધારે અમીર 
સૌથી વધુ ધની લોકોની સંખ્યામાં સૌથી વધુ વધારો બેંગ્લોરમાં જોવા મળ્યો. ત્યાં જ તેની સંખ્યા 17.1 ટકા વધીને 352 થઈ ગઈ. ત્યાર બાદ દિલ્હીમાં 12.4 ટકા વધીને 210 રહી. મુંબઈમાં નવ ટકા વધીને 1,596 રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ