બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Restrain speech, be careful in dealings, people of this zodiac sign, including Leo, should be careful today, see today's horoscope

18 જૂન / વાણી ઉપર સંયમ રાખવો, લેવડ-દેવડમાં સાવધાની રાખવી, સિંહ સહિત આ રાશિના જાતકોએ આજે રાખવી સાવધાની, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:25 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
18 06 2023 રવિવાર
માસ જેઠ
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ સવારે 10.06 પછી અષાઢ સુદ એકમ
નક્ષત્ર મૃગશીર્ષ સાંજે 6.05 પછી આર્દ્રા
યોગ ગંડ
કરણ નાગ સવારે 10.06 પછી કિન્સ્તુઘ્ન
રાશિ મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં ઉત્સાહમાં વધારો થશે. ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે.  અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે.  મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે.  ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.  પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે.  માનસિક વ્યાકુળતા જણાશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસથી લાભ થાય.  સન્માન અને લાભ મળશે. તબિયત બાબતે કાળજી રાખવી.  કારણ વગરનો તનાવ રહેશે 

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  પિતા અથવા વડીલનો સહકાર મળશે.  ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોથી લાભ થશે.  ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે.  કારણ વગરની ચિંતા અનુભવશો.  જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે.  ધન હાનિની સંભાવના છે. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે.  તબિયત બાબતે સાચવવું. અટવાયેલા કામો પૂર્ણ થશે.  વિરોધીઓ પરાજીત થશે.
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સંબંધે સારું સુખ મળશે.  વ્યવસાયમાં નવી તકો મળશે. 

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે. મકાનસુખ સારું મળશે. નવા વાહન લેવાના યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં વધારો થશે. આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તણાવ જણાશે.  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. 

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે.  ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે.  પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ