બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / મનોરંજન / Raveena Tandon takes an auto ride to her niece mehendi ceremony in Mumbai shares video

VIDEO / મોંઘી ગાડીની જગ્યાએ ઓટોમાં રવિનાએ કરી સવારી, ઓટોચાલક નીકળ્યો તેનો ફેન

Juhi

Last Updated: 01:11 PM, 2 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિના ટંડને તાજેતરમાં મુંબઇમાં પોતાની દિકરી રીશાની સાથે ઓટો રિક્ષાની સવારી કરી હતી, જેના 2 વીડિયોઝ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે, જેમાં એક વીડિયો 10 સેકન્ડનો છે અને જે તેણે ઓટોમાં જતાં શૂટ કર્યો છે. જ્યારે બીજી વીડિયો 46 સેકન્ડનો છે જેમાં તે બુઝુર્ગ ઓટો ડ્રાઇવરની સાથે વાત કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં ઑટો ચલાવનાર તેણે ઓળખી લે છે અને જણાવે છે કે તેનો મોટો ફેન છે.

રવિના ટંડને તાજેતરમાં મુંબઇમાં પોતાની દિકરી રીશાની સાથે ઓટો રિક્ષાની સવારી કરી હતી, જેના 2 વીડિયોઝ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે, જેમાં એક વીડિયો 10 સેકન્ડનો છે અને જે તેણે ઓટોમાં જતાં શૂટ કર્યો છે. જ્યારે બીજી વીડિયો 46 સેકન્ડનો છે જેમાં તે બુઝુર્ગ ઓટો ડ્રાઇવરની સાથે વાત કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં ઑટો ચલાવનાર તેણે ઓળખી લે છે અને જણાવે છે કે તેનો મોટો ફેન છે. 

 

પહેલો વીડિયો શૅર કરતા રવિનાએ કેપ્શન લખ્યુ કે, ''ભત્રીજીની મહેંદી સેરેમની જવા માટે કારની રાહ જોઇ પણ બહુ મોડુ થતા ઓટો લઇ લીધી. જે પછી રીશા અને હું બંને ઓટોની શાનદાર સવારની મજા લઇ રહ્યા છે.''

રવિવા ટંડેને અન્ય એક વીડિયો શૅર કરતા લખ્યુ જેાં તે રિક્ષાચાલક અરશદની સાથે વાત કરતી જોવા મળી રહી છે. રવિનાએ વીડિયો પોસ્ટ કરતા લખ્યુ કે, ''હા તેમણે મને ઓળખી અને અરશદ ચાચા તો મારા ફેન, શુભચિંતક નીકળ્યા. રિક્ષામાં તેમની સાથે થોડી વાતચીત પણ કરી.''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

With all my favouritist people in the world ! ♥️♥️♥️ #three generations of tandon thadani and makijany women ...

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

આ સિવાય રવિનાએ ભત્રીજીની લગ્નના અન્ય ફંક્શનની ફોટોઝ પણ શૅર કરી. જેમાં તે પોતાના પતિ અનિલ, દિકરી રીશા અને અન્ય રિલેટિવ્સની સાથે જોવા મળી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Prem kahanis are made of these ...♥️#meandmine

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

રવિનાના વર્કફ્ર્ન્ટની વાત કરવામાં આવે તો જલ્દીથી તે કન્નડ સુપરસ્ટાર યશની સાથે ફિલ્મ KGD-ચેપ્ટર 2 માં જોવા મળશે.આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત પણ જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તેલુગૂ, મલાયલમ, તમિલ અને હિંદીમાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ