બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

VTV / મનોરંજન / raveena tandon completed the journey of 12 jyotirlingas with her daughter rasha

હર હર મહાદેવ / કપાળે ચંદન, ગળામાં માળા...: રવિના ટંડને દીકરી સાથે પૂર્ણ કરી 12 જ્યોતિર્લિંગની યાત્રા, તસવીરો શેર કરીને કહ્યું- જય શ્રી રામ

Manisha Jogi

Last Updated: 08:24 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિના ટંડને તેની પુત્રી રાશા સાથે ઘણા ફોટોઝ શેર કરતી રહે છે. રવિના ટંડને રિઅલ લાઈફમાં ધાર્મિક છે, તે અવારનવાર ધાર્મિક સ્થળ પર જોવા મળે છે. ઘણીવાર રવિના ટંડન અને તેની દીકરી રાશા થડાની પણ સાથે જોવા મળે છે.

  • રવિના ટંડન રિઅલ લાઈફમાં ધાર્મિક છે
  • રવિના ટંડને અને તેની દીકરીએ 12 જ્યોતિર્લિંગના કર્યા દર્શન
  • રવિના ટંડન અવારનવાર ધાર્મિક સ્થળ પર જોવા મળે છે

બોલિવુડ અભિનેત્રી રવિના ટંડને દિલકશ એક્ટિંગથી કરોડો ફેન્સના દિલમાં પોતાનું એક અલગ ઓળખ ઊભી કરી છે. રવિના ટંડને તેની પુત્રી રાશા સાથે ઘણા ફોટોઝ શેર કરતી રહે છે. રવિના ટંડન રિઅલ લાઈફમાં ધાર્મિક છે, તે અવારનવાર ધાર્મિક સ્થળ પર જોવા મળે છે. ઘણીવાર રવિના ટંડન અને તેની દીકરી રાશા થડાની પણ સાથે જોવા મળે છે. તાજેતરમાં જ રવિનાએ તેની પુત્રી રાશા થડાની સાથે રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા.

રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ શેર કર્યા છે. જેમાં રવિના ટંડન અને તેની દીકરી બંને રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરતા જોવા મળે છે. રવિનાએ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તેણે અને તેની દીકરી રાશાએ 12 જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. ફોટોઝમાં રવિના અને રાશા હાથ જોડીને ભગવાનના દર્શન કરતી જોવા મળે છે. રવીનાએ કેપ્શનમાં લખ્યું, “કેદારનાથથી રામેશ્વરમ સુધી, 12 પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ… તમામ વસ્તુ માટે ભગવાન શિવની આભારી છું… હર હર મહાદેવ, જય ભોલેનાથ શિવ શંભુ… રામ સેતુથી પ્રારંભ જય શ્રી રામ”

આ પોસ્ટ પર શિલ્પા શેટ્ટીએ પણ કમેન્ટ કરી ‘વાહ અદભુત છે, હર હર મહાદેવ’. રવિના ટંડન હાલમાં મિલિંદ સોમન સાથે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ વન ફ્રાઈડે નાઈટમાં જોવા મળી હતી. રવિના ટંડન વર્ષો પછી અક્ષય કુમાર સાથે આગામી કોમેડી ફિલ્મ ‘વેલકમ ટૂ ધ જંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પટની તથા અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે. એક સમય એવો પણ હતો જ્યારે શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન એકબીજા સાથે વાત પણ નહોતા કરતા. આ બંને હિરોઈનનું નામ અક્ષય કુમાર સાથે જોડાઈ ચૂક્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ