બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / Rashi and love life: Unlucky zodiac Signs in matter of love

રાશિફળ / પ્રેમ અને GF-BF મામલે સાવ અનલક્કી હોય છે આ 5 રાશિ: જાણો સંબંધોમાં કેમ પડી જાય છે કાચા

Vaidehi

Last Updated: 05:08 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમનાં મામલામાં કેટલીક રાશિનાં જાતકો ભાગ્યશાળી હોય છે તો કેટલાક અનલકી સાબિત થાય છે. જાણો કઈ રાશિ છે બદનસીબ?

  • માણસને હંમેશા જીવનમાં સાચો પ્રેમ મળે તેવું જરૂરી નથી
  • કેટલીક રાશિનાં જાતકો પ્રેમનાં મામલામાં હોય છે બદનસીબ
  • કર્ક, મકર સહિત આ રાશિઓ પ્રેમ નિભાવવામાં હોય છે કાચા

માણસ હંમેશા એક સાચા પ્રેમની શોધમાં હોય છે પરંતુ એવું જરૂરી નથી કે સૌને પોતાનો પ્રેમ મળી પણ જાય. કેટલાક લોકો ભાગ્યશાળી હોય છે પરંતુ કેટલાક લોકો Unlucky હોય છે. રાશિઓનાં હિસાબે વાત કરીએ તો આ 5 રાશિનાં જાતકો પ્રેમનાં મામલામાં ઘણાં અનલકી હોય છે.

મકર
મકર રાશિનાં જાતકો આમ તો ઘણાં મહત્વાકાંક્ષી હોય છે પરંતુ તેમનું આ લક્ષણ ક્યારેક તેમને રોમેન્ટિક સંબંધોથી દૂર ધકેલે છે. પોતાના કરિયરની સફળતા પર ધ્યાન આપવામાં તેઓ પોતાના પાર્ટનરની ભાવનાત્મક જરૂરિયાતોને પૂરી કરી શકતાં નથી જેના કારણે તેમના પ્રેમ જીવનમાં તણાવની સ્થિતિ આવી શકે છે.

કુંભ
કુંભ રાશિનાં જાતકો સૌથી વધુ મહત્વ પોતાની ફ્રીડમને આપે છે. આવું કરવાને લીધે તેમની લવ લાઈફ પર ખરાબ અસર પડી શકે છે. તમારો સાથી તમારી આ આદતને લીધે તમારાથી દૂર જઈ શકે છે.

મીન 
મીન રાશિનાં જાતકો પોતાના સંવેદનશીલ અને દયાળુ સ્વાભાવ માટે જાણીતા છે. પરંતુ તેમનો આ આદર્શવાદી સ્વભાવ તેમની લવ લાઈફમાં નિરાશાનું કારણ બની શકે છે. આ રાશિનાં જાતકો મોટાભાગે ખોટા લોકોનાં ચક્કરમાં આવી જાય છે જેના લીધે તેમનો સંબંધ તૂટી જાય છે.

કર્ક
કર્ક રાશિનાં જાતકોને પોતાની ભાવનાત્મક નબળાઈવાળા સ્વભાવને લીધે પ્રેમનાં મામલામાં અનલકી માનવામાં આવે છે. તેમના મૂડમાં અચાનક બદલાવ આવવાને લીધે તેમની લવલાઈફ પર ખરાબ અસર પડી શકે છે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિનાં લોકો ભાવુક સ્વભાવનાં હોય છે. તે પોતાના સાથી પ્રત્યે લોયલ હોય છે જો કે આ રાશિનાં જાતકોની અંદર ડોમિનેટિંગ સ્વભાવ હોય છે જેના લીધે તેમના સંબંધોમાં કચાશ આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ