બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / rajkot-4-year-kid-crushed-under-municipal-dumper-on-gondal-road-mob-on-rampage

NULL / VIDEO: મનપા કચરાની ગાડીએ 4 વર્ષના બાળકને કચડ્યો માથાના થયા ફૂરચેફૂરચા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજકોટના રસુલપરા વિસ્તારમાં મનપાની કચરો એકત્ર કરતી ગાડીએ શેરીમાં રમતા 4 વર્ષના માસૂમ બાળકને ચગદી નાંખતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. બાળકને ચગદી નાંખતા માથાના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. બનાવને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી. 

પ્રાપ્ત વિગત મુજબ રસુલપરામાં શેરી નં.17માં રહેતા સમસદભાઇનો 4 વર્ષનો દીકરો શીબેટેન રમકડાથી શેરીમાં રમતો હતો. ત્યારે કચરો એકત્ર કરતી ગાડીએ તેને અડફેટે લઇ ચગદી નાખ્યો હતો. બનાવને લઇને લોકોના ટોળાએ મનપાની આ ગાડી પર તોડફોડ કરી હતી.

અકસ્માતને લઇને 400થી વધુ લોકોના ટોળાએ ગોંડલ હાઇવે ચક્કાજામ કરી દેતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.પોલીસ પણ ગોંડલ હાઇવ પર દોડી ગઇ હતી. મહિલાઓ હાઇવે પર બેસી જઇ વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. 

<iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/5Fs1gxvLkTs" frameborder="0" allowfullscreen></iframe>
  • મનપા કચરાની ગાડીએ બાળકને કચડી નાખવાનો મામલો
  • લોકોએ કોર્પોરેશન પર હોબાળો મચાવ્યો
  • ડ્રાઇવર સામે પગલા લેવાની લોકમાંગ
  • મનપાની ગાડીએ 4 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
  • અકસ્માતને લઇને ગોંડલ હાઇવે પર કરાયો ચક્કાજામ
  • રસુલપરા વિસ્તારમાં બનાવ બન્યો હતો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ