બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain has been predicted at Amra village in Jamnagar

આગાહી / 400 વર્ષ જૂની પરંપરા: ભમરીયા કુવામાં રોટલો નાખી વરસાદના વરતારા, જામનગર આમરા ગામની પરંપરા

Kishor

Last Updated: 08:15 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના આમરા ગામ ખાતે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લગાશે કે આ એક અનોખી પ્રથા છે તેના મારફતે ગામજનો ગામમાં વરસાદની આગાહી કરે છે. આમરા ગામમાં 10, 20 નહીં પરંતુ 400 વર્ષ જૂની એક પરંપરાથી વરસાદની આગાહી કરવામાં આવે છે.

  • જામનગર આમરા ગામ ખાતે વરસાદની આગાહી
  • 400 વર્ષ જૂની પરંપરાથી કરાઇ છે વરસાદની આગાહી
  • અષાઢ મહિનાના પહેલાં સોમવારે કરાઇ છે આગાહી

જૂના રિવાજો અને પરંપરા આપડા દેશની અનોખી ઓળખ છે. પરંપરાના પાયા પર આપડા દેશની સંસ્કૃતિ ટકી રહી છે. ત્યારે જામનગર જિલ્લામાં આવી જ એક સદીઓ જુની પરંપરા આજે પણ અકબંધ રહેવા પામી હતી. જેમાં શહેરની ભાગોળે આવેલ આમરા ગામે કુવામાં રોટલો પધરાવી ચોમાસુ કેવું રહેશે તેનો વરતારો વ્યક્ત કરવામાં આવ્યો હતો. લગભગ ગામમાં છેલ્લા 400 થી વધુ વર્ષ જૂની આ પરંપરા ચાલી આવે છે જેને આજે પણ લોકોએ જાળવી રાખી છે.

ભમરીયા કુવામાં રોટલો નાખી કરવામાં આવે છે આગાહી 

આમરા ગામેં આવેલો કુવો પૌરાણિક મહત્વ ધરાવે છે, વર્ષોથી આ કૂવામાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના વડીઓ અને મોટા ભાગના લોકો એકત્ર થાય છે. બાદમાં વડવાઓએ શરૂ કરેલી આ  પરંપરા મુજબ ગામમાં રહેતા સતવારા સમાજની મહિલા રોટલો બનાવે છે અને આ રોટલો વાજતે ગાજતે ગામના વાણંદ લઇને કુવા પાસે પહોંચે છે. ત્યારબાદ આ રોટલો જાડેજા પરિવારના યુવાન હાથે  રોટલાને કુવામાં પધરાવવામાં આવે છે. ત્યારબાદ જો આ રોટલો ઉત્તર દિશા તરફ જાય તો ચોમાસુ સારુ રહેશે તેવો અંદાજ લગાવવામાં આવે છે. આજે આ પરંપરા પ્રમાણે રોટલો ઉત્તર દિશા તરફ ગયો હોવાથી સારા ચોમાસાની આશા જાગી છે.

 

આ વર્ષ સારું જશે તેવી કરવામાં આવી આગાહી
આ પ્રસંગને લઈને ગામમાં ઉત્સવ જેવો માહોલ જામે છે. માન્યતા એવી પણ છે કે આ કુવા પાસે માતાજીનો વાસ છે, જ્યારે એક મહિલા રોટલા બનાવીને વાડીએ ભાત લઇને જતી હતી, આ દરમિયાન કુવા પાસે કોઇએ રોટલા છીનવી લીધા અને ખાઇ ગયા. ત્યારબાદથી અહીં માતાજી બેઠા છે અને રોટલા માગે છે. જેને લઈને ગામના લોકો આ પ્રકારની પરંપરા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ