બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast again in 11 districts of Gujarat: See where Meghraja hit today

હવામાન અપડેટ / ગુજરાતનાં 11 જિલ્લાઓમાં ફરી વરસાદની આગાહી: જુઓ આજે ક્યાં ક્યાં ત્રાટક્યા મેઘરાજા

Priyakant

Last Updated: 03:02 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Latest News: ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં, આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે

  • હવામાન વિભાગે કરી ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી 
  • દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
  • અમરેલી, ભાવનગર, આણંદમાં વરસાદની આગાહી
  • પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા
  • નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં પડી શકે છે વરસાદ
  • વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી

Gujarat Weather News : રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે આજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે કે, આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે તો આગામી ચાર દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે. આ સાથે કહ્યું કે, તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય રાહત મળશે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કચ્છ, ભાવનગર, આનંદ વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ડાંગમાં વરસાદ પડ્યો છે.

વધુ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, ઠંડીનો પારો ગગડ્યો-ખેડૂતો ચિંતામાં 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, આજે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે. આજે અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન તો  ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ