બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / rahu surya yuti 2024 these zodiac sign bank balance will increase

Rahu Surya Yuti 2024 / રાહુનો શુભ યોગ: આ 3 રાશિના જાતકો બનશે ધનવાન, પ્રેમ સંબધ પણ પાંગરશે

Arohi

Last Updated: 09:45 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahu Surya Yuti 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની બદલતી ચાલ બધી રાશિના જાતકોને પ્રભાવિત કરે છે. 14 માર્ચ 2024એ સૂર્ય મીન રાશિમાં એન્ટ્રી કરશે અને રાહુની સાથે મળીને શુભ યોગ બનાવશે.

  • રાહુ કરશે પૈસાનો વરસાદ 
  • રાહુ અને સૂર્યની યુતીથી થશે ફાયદો 
  • 14 માર્ચે સૂર્યની મીન રાશિમાં એન્ટ્રી 

14 માર્ચ 2024એ સૂર્ય ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. એવામાં ત્યાં પહેલાથી જ રાહુ હાજર છે. સૂર્યની રાહુની સાથે યુતી ઘણી રાશિઓને ખાસ રીતે લાભ પહોંચાડશે. આ બન્નેના મળવાથી શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી અમુક રાશિના લોકોના અચ્છે દિન શરૂ થઈ જશે. 

આ રાશિના લોકોને રાહુના પ્રભાવથી અચાનક ધનલાભ થશે અને તેમની મહેનત રંગ લાવશે. જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ એક રાશિમાં 18 મહિના સુધી રહે છે. ત્યાં જ સૂર્યની સાથે રાહુની આ યુતિ પણ 18 વર્ષ બાદ બનવા જઈ રહી છે. તેનાથી અમુક રાશિના લોકોની બમ્પર લોટરી લાગવાની છે. 

મકર 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના ત્રીજા ભાવને પ્રભાવિત કરી રહી છે. જણાવી દઈએ કે આ યુતિ આ રાશિના લોકોને માનસિક શાંતિ આપશે. જીવનમાં નવી ખુશીઓ આવશે અને તમારી મહેનત રંગ લાવશે. આ સમય આવકની નવી તકો વધારશે. 

જો તમે કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો રોકાણથી ફાયદો થશે અને કરિયરમાં ગ્રોથની સંભાવના છે સેલેરીમાં આ સમયે વધારો થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. પરિવારની સાથે સમય પસાર કરશો અને જીવનની નવી શરૂઆત કરશો. 

સિંહ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો છઠ્ઠા ભાવમાં આ યુતિ બનાવવા જઈ રહ્યા છે. સૂર્ય અને રાહુની યુતિથી તમારા સમજવા વિચારવાની ક્ષમતાનો વિકાસ થશે. તમારી બુદ્ધિના દમ પર નવી ઉપલબ્ધિ હાસિલ કરી શકો છો. 

આ સમય આત્મવિશ્વાસ ચરમ પર હશે. બિઝનેસમાં ધનલાભ અને સંબંધમાં મિઠાસ આવશે. ઘણી પારિવારિક સમસ્યાઓનું નિદાન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. 

વધુ વાંચો: પ્રેમને પામશો! આવનાર સાત દિવસમાં કોને મળશે વેલેન્ટાઈન ગિફ્ટ? જુઓ સાપ્તાહિક લવ રાશિફળ

વૃષભ 
જણાવી દઈએ કે આ રાશિના 11માં ભાવમાં સૂર્ય અને રાહુની યુતિથી લાભ થશે. તમારી ઈચ્છાપૂર્તિ થશે અને મહેનત રંગ લાવશે. આટલું જ નહીં તમે કરિયર અને પર્સનલ લાઈફમાં પ્રગતિ કરી શકશો. જો તમે કોઈ બિઝનેસ કરશો તો મોટો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. તમારા કામને લઈને કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થશે અને સેલેરીમાં વધારો થશે. ઈંક્રીમેન્ટ થઈ શકે છે. સંતાનની તરફથી ગુડન્યૂઝ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ