બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Prime Minister Narendra Modi is on a foreign tour from May 19 to 24

દબદબો / PM મોદીનો વિદેશ પ્રવાસ: 19 થી 21 મે સુધી જાપાનના હિરોશિમામાં રોકાશે, G7 સમિટમાં લેશે ભાગ, જાણો સમગ્ર કાર્યક્રમ

Kishor

Last Updated: 09:08 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રૂપ ઓફ સેવન અને ક્વાડ સહિત ત્રણ મહત્ત્વની બહુપક્ષીય સમિટમાં ભાગ લેવા જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જશે. જે અંગે સત્તાવાર વિગતો સામે આવી છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19થી 24 મે વિદેશ પ્રવાસે
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19થી 21 મે સુધી જાપાનના હિરોશિમામાં રોકાશે 
  • 22 મેએ જાપાનના પોર્ટ મોરેસ્બીની મુલાકાત લેશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19થી 24 મે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. જે મામલે વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિદેશ મંત્રાલય ગ્રૂપ ઓફ સેવન અને ક્વાડ સહિત ત્રણ મહત્ત્વની બહુપક્ષીય સમિટમાં ભાગ લેવા જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જશે.સત્તાવાર રીતે જાહેર થયેલી વિગત અનુસાર પીએમ મોદી 19થી 21 મે સુધી જાપાનના હિરોશિમામાં રોકાશે. વધુમાં જાપાનમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. બાદમાં 22 મેએ જાપાનના પોર્ટ મોરેસ્બીની મુલાકાત લેશે. ત્યારબાદ 22થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. મહત્વનું છે કે 22 મેના દિવસે પાપુઆ ન્યૂ ગિનીના PM જેમ્સ મારાપે સાથે મુલાકાત કરશે.

મોદી જાપાનમાં યોજાનારી G7 સમિટમાં લેશે ભાગ

આ ઉપરાંત ફોરમ ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડની કોર્પોરેશન સમિટમાં પણ ભાગ લેવા જશે. તેમજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે.નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝ દ્વારા  ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જાપાનના PM ફ્યુમિયો કિશિદા સહિતના આગેવાનો હિસ્સો બનશે.


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝે કર્યું છે ક્વાડ સમિટનું આયોજન

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સમિટ દરમિયાન, વડાપ્રધાન શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સહિતના વિષયો પર વિચારો રજૂ કરવામાં આવશે. આ સિવાય તેઓ ખાદ્ય, ખાતર અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય, લિંગ સમાનતા, ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સહયોગ પર ચર્ચા કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ