બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / PM Narendra Modi inaugurates All India Institute of Ayurveda in Goa

મોટી ભેટ / લોકોને મળશે સસ્તી હેલ્થ સેવા ! PM મોદીએ દેશને સમર્પિત કર્યાં 3 નવા આયુષ ઈન્સ્ટીટ્યુટ

Hiralal

Last Updated: 05:07 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ ગોવાથી દેશને ત્રણ મોટા આયુષ ઈન્સ્ટીટ્યુટની ભેટ આપી છે.

  • દેશને મળ્યાં 3 નવા આયુષ ઈન્સ્ટીટ્યુટ 
  • પીએમ મોદીએ ગોવામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનું કર્યું ઉદ્ધાટન 
  • ત્રણ સંસ્થાઓ સસ્તી આયુષ આરોગ્ય સેવાઓ આપશે 

11 ડિસેમ્બરનો દિવસ દેશ માટે એક અર્થમાં વિશેષ રહ્યો છે. દેશને ત્રણ મોટા આયુષ ઈન્સ્ટીટ્યુટ મળ્યાં છે. ગોવાની રાજધાની પણજીમા પ્રધાનમંત્રી મોદીએ દેશને 3 આયુષ ઈન્સ્ટીટ્યુટ સમર્પિત કર્યા હતા. 

 G20ની થીમ, વન અર્થ, વન ફેમીલી, વન ફ્યુચર 

3 આયુષ ઈન્સ્ટીટ્યુટ ઉદ્ધાટન બાદ બોલતાં પીએમ મોદીએ કહ્યું કે તમારું જ્ઞાન, વિજ્ઞાન અને સાંસ્કૃતિક અનુભવથી વિશ્વ કલ્યાણનો સંકલ્પ અમૃત સૌથી મોટું લક્ષ્ય છે, આયુર્વેદ માટે એક અસરકારક માધ્યમ છે. ભારત આ વર્ષ G20 સમુહની અધ્યક્ષતા અને મેજબાની કરી રહ્યું છે. આપણે G20 થીમ વન અર્થ, વન ફેમીલી, વન ફ્યુચર એવી રાખી છે. 

શું લાભ મળશે 3 સંસ્થાઓથી 
મીડિયાને સંબોધતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે આ ત્રણ સંસ્થાઓ લોકોના સસ્તા દરે સારી આરોગ્ય સુવિધાઓ આપશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીએ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિકસાવી છે. ત્રણ સંસ્થાઓ આયુષ સ્વાસ્થ્ય સેવાઓને આધુનિક દવાઓ સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા અને સંકલિત કરવા કામ કરશે. 

યુજી, પીજી અને ડોક્ટરલ કોર્સમાં 400 વધારાની બેઠકો
આ ત્રણ સંસ્થાઓ યુજી, પીજી અને ડોક્ટરલ કોર્સમાં વિદ્યાર્થીઓ માટે 400 વધારાની બેઠકો ઊભી કરશે અને તેમાં 550 વધારાના બેડ પણ ઉમેરવામાં આવશે. ગોવાની અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (એઆઈઆઈએ) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મારફતે શિક્ષણ અને દર્દીની સારસંભાળની સેવાઓમાં યુજી, પીજી અને પોસ્ટ-ડોક્ટરલ પ્રવાહ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રદાન કરશે.

કઈ 3 નેશનલ આયુષ સંસ્થાનું ઉદ્ધાટન 
(1) ગોવા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ
(2) ગાઝિયાબાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન
(3) દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ