બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Extra / pm-narendra-modi-government-has-strengthened-6-properties-will-be-auctioned

NULL / મોદી સરકારે દાઉદ પર સકંજો કર્યો વધુ મજબૂત 6 સંપત્તિની કરાશે હરાજી

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર મોદી સરકારનો સકંજો વધારે મજબૂત થઇ રહ્યો છે. દાઉદની વિદેશી સંપતિઓ જપ્ત થયા બાદ ભારતમાં રહેલી તેની સંપતિ મોદી સરકારના નિશાના પર છે. વિદેશ મંત્રાલયે દાઉદની મોદી સરકારે દાઉદ પર સકંજો મજબૂત કર્યો. દાઉદની સંપતિની ફરી હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

મંત્રાલયે તેના માટે અખબારમાં એક જાહેરાત આપી હતી. જેમાં દાઉદની સંપતિની હરાજીનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ હરાજી આજે થવાની છે. જે 6 સંપતિની હરાજીનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં 3D ગેંગ સાથે જોડાયેલી છે. અને અન્ય 3 બીજાઓ સાથે જોડાયેલી છે.

આમાંથી મોટાભાગની સંપતિ મુંબઇમાં છે. અને એક પ્લોટ ઓરંગાબાદમાં છે. દાઉદની હોટલ રોનક ઓફરોઝ જેને દિલ્હી જાયકા પણ કહેવામાં આવે છે. સ્વામી ચક્રપાણિ તેને ખરીદવાના છે. અને ત્યાં તેઓ એક પબ્લિક ટોયલેટ બનાવવાના છે. સ્વામીએ કહ્યું કે દાઉદ સાથે તેમને કોઇ દુશ્મની નથી. પરંતુ તેઓ દાઉદના ડરનો અંત લાવવા માગે છે.

સકંજામાં સંપતિ
  • મોદી સરકારે દાઉદ પર સંકજો કર્યો વધુ મજબૂત 
  • દાઉદની સંપતિની ફરી હરાજી કરવાનો નિર્ણય  
  • દાઉદની 6 સંપતિની કરવામાં આવશે હરાજી 
  • મોટાભાગની સંપતિ મુંબઇમાં  
  • મુંબઇના ભિંડી બજારમાં ડબલ સ્ટોરી બિલ્ડિંગ 
  • બિલ્ડિંગની કિંમત 1 કરોડ 21 લાખ 
  • મુંબઇમાં યાકૂબ સ્ટ્રીટમાં પ્રોપર્ટી 
  • સ્ટ્રીટની કિંમત 1 કરોડ 55 લાખ 
  • ભિંડી બજારમાં હોટલ રોનક અફરોઝ 
  • હોટલની કિંમત 1 કરોડ 18 લાખ 
  • પર્લ હાર્બરમાં ફ્લેટ 
  • ફ્લેટની કિંમત 92 લાખ 69 હજાર 
  • ઓરંગાબાદમાં ફેક્ટરી પ્લોટ 
  • પ્લોટની કિંમત 1 લાખ 2 હજાર 
  • મુંબઇના દાદરીવાલા ચાલમાં પ્રોપર્ટી 
  • પ્રોપર્ટીની કિંમત 65 લાખ 90 હજાર 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ