બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / PM Modi meets and greets children who participated in the International Yoga Day celebrations at UN headquarters

PM Modi New York Yoga / VIDEO : યોગ બાદ PM મોદીએ USના ભૂલકાઓને કર્યાં રાજી, શિલ્પા શેટ્ટીને કિસ કરનાર એક્ટરે કર્યાં પ્રાણાયમ

Hiralal

Last Updated: 08:00 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ન્યૂયોર્કમાં યુએન મુખ્યાલયમાં યોગ કરાવ્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ ત્યાંના ભૂલકાઓને મળ્યાં હતા અને તેમની સાથે તસવીર પડાવી હતી.

  • પીએમ મોદીએ યુએન મુખ્યાલમાં કર્યાં યોગાસન
  • યોગાસન બાદ યોગ ઈન્સ્ટ્રક્ચર અને બાળકોને મળ્યાં
  • તસવીર પડાવતાં બાળકો થયા ખુશખુશાલ

અમેરિકાના ન્યૂયોર્કનું યુએન મુખ્યાલય એક ઐતિહાસિક અવસરનું સાક્ષી બન્યું હતું. અહીં પીએમ મોદીએ 190 દેશોમાંથી આવેલા લોકોને યોગાસન કરીને ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરી હતી. યોગ બાદ પીએમ મોદી યોગ ઈન્સ્ટ્રક્ચર અને બાળકોને મળ્યાં હતા. બાળકો પણ તેમને જોઈને ખુશ જણાતા હતા. 

જાણીતી હસ્તીઓ પણ પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં હાજર રહી 
સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ કસાબા કોરોસી, અભિનેતા રિચર્ડ ગેરે, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ, ડિજિટલ ઇવેન્જલિસ્ટ વાલા અફસર, પુરસ્કાર વિજેતા જય શેટ્ટી, ભારતીય શેફ વિકાસ ખન્ના, ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ વગેરેનો સમાવેશ થાય છે.

હોલિવુડ એક્ટર રિચાર્ડ ગેરે શું બોલ્યાં
પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં હોલિવુડના જાણીતા એક્ટર રિચાર્ડ ગેરે પણ આવ્યાં હતા. યોગાસન બાદ ગેરેએ કહ્યું કે આ પ્યારભર્યો મેસેજ છે. પીએમ મોદી ઈન્ડીયન કલ્ચરની પ્રોડક્ટ છે અને ઈન્ડીયન કલ્ચર જેવા વિશાળ વ્યાપમાંથી આવે છે. વૈશ્વિક ભાઈચારા અને બંધુતાનો આ મેસેજ આપણે વારંવાર સાંભળવા માગીએ છીએ. ઉલ્લેખનીય છે કે રિચાર્ડ ગેરે બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને કિસ કરીને મોટા વિવાદમાં ફસાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ