બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Plant will be built in 5 cities from Delhi to Kolkata, turnover of 61 thousand crores this year

નિર્ણય / દિલ્હીથી લઈને કોલકાતા સુધી 5 શહેરોમાં નંખાશે પ્લાન્ટ, ચાલુ વર્ષે 61 હજાર કરોડનું ટર્નઑવર: આણંદમાં અમૂલની AGM પૂર્ણ

Priyakant

Last Updated: 03:33 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં અમૂલની AGM પૂર્ણ થઈ, અમૂલે વિશ્વમાં સૌથી મોટા ડેરી સંઘ તરીકે 8માં નંબરનું સ્થાન મેળવ્યું તો ચાલુ વર્ષે 61 હજાર કરોડનું ટર્નઑવર કર્યું

  • અમૂલે ચાલુ વર્ષે 61 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું
  • 12 વર્ષમાં દૂધ ખરીદીમાં 190 ટકાનો થયો વધારો
  • આગામી 2 વર્ષમાં દિલ્લી, વારાણસી, રોહતકમાં નવા પ્લાન્ટ બનશે
  • કલકત્તા અને બાગપતમાં પણ પ્લાન્ટ બનાવવામાં આવશે

આણંદમાં અમૂલ ફેડરેશનની AGM પૂર્ણ થઈ છે. અમૂલે ચાલુ વર્ષે 61 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કર્યુ છે. આ સાથે અમૂલે વિશ્વમાં સૌથી મોટા ડેરી સંઘ તરીકે 8માં નંબરનું સ્થાન મેળવ્યુ છે. આ તરફ હવે અમૂલ દ્વારા દિલ્હીથી લઈને કોલકાતા સુધી 5 શહેરોમાં પ્લાન્ટ નાખવાનું નક્કી કરાયું છે. નોંધનીય છે કે, 12 વર્ષમાં દૂધ ખરીદીમાં 190%નો વધારો પણ થયો છે. 

આણંદમાં અમૂલ ફેડરેશનની AGM પૂર્ણ 

આણંદમાં અમૂલ ફેડરેશનની AGM યોજાઇ હતી. જેમાં અનેક અમૂલના વિકાસ અને હવે પછીના પ્લાન્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિગતો મુજબ અમૂલ દ્વારા દિલ્હીથી લઈને કોલકાતા સુધી 5 શહેરોમાં પ્લાન્ટ નાખવાનું નક્કી કરાયું છે.  તો વળી અમૂલે વિશ્વમાં સૌથી મોટા ડેરી સંઘ તરીકે 8માં નંબરનું સ્થાન પણ મેળવ્યુ છે.

અમૂલ દ્વારા 5 શહેરોમાં પ્લાન્ટ નંખાશે 

આણંદમાં અમૂલ ફેડરેશનની AGM બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અમૂલ દ્વારા આગામી 2 વર્ષમાં દિલ્હી, વારાણસી, રોહતકમાં નવા પ્લાન્ટ બનશે. આ સાથે કલકત્તા અને બાગપતમાં પણ પ્લાન્ટ બનાવવામાં આવશે. અમૂલ ડેરીમાં 12 વર્ષમાં દૂધ ખરીદીમાં 190%નો વધારો થયો છે. 

અમૂલની સ્થાપના અને ઇતિહાસ 

અમૂલ એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના 1946માં થઈ હતી. અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ