બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ધર્મ / Daily Horoscope / Plant these plants at home to increase wealth as a remedy in Vastu

વાસ્તુ / તુલસી-મનીપ્લાન્ટ સહિત આ છોડ ઘરમાં રાખવો શુભ, મા લક્ષ્મીની અવિરત વરસશે કૃપા

Khyati

Last Updated: 06:41 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવ્યા છે લક્ષ્મીજીને રિઝવવાના ઉપાય, ઘરમાં મની પ્લાન્ટ સિવાયના આ છોડ રાખવાથી થશે ધનમાં વૃદ્ધિ

  • વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવ્યા છે ઉપાય
  • કેવી રીતે બનશો ધનવાન
  • ઘરમાં કયો છોડ રાખવાથી થશે ધનપ્રાપ્તિ 

વાસ્તુમાં તુલસી અને મની પ્લાન્ટને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમારા ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ હોય તો તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ ક્યાં રાખવા જોઈએ? આવો જાણીએ. 

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા વાસ્તુમાં દર્શાવ્યો છે ઉપાય

વાસ્તુમાં તુલસી અને મની પ્લાન્ટને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમારા ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ હોય તો તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ ક્યાં રાખવો તે માટે વાસ્તુમાં ખાસ નિયમો આપવામાં આવ્યા છે, આ સિવાય તેની કાળજી કેવી રીતે રાખવી તે અંગે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં મની પ્લાન્ટ અને તુલસીનો છોડ સુકાઇ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. ત્યારે આજે જાણીએ કે તુલસી અને મની પ્લાન્ટ સિવાય પણ એવા કેટલાક છોડ છે જે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુભ ગણાય છે. 

શમીનો છોડ 

કેટલાક છોડને ગ્રહ-નક્ષત્રોની અસર ઘટાડવા માટે ઉપયોગી માનવામાં આવે છે, જ્યારે કેટલાક છોડમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ત્યારે શમીનો છોડ શનિ સાથે સંબંધિત છે અને તે ભગવાન શિવને પણ પ્રિય છે.ઘરમાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શમી શનિદેવને ખૂબ જ પ્રિય છે. તેથી જો ઘરમાં શમીનો છોડ લગાવવામાં આવે તો તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

આ છોડથી થશે ધનલાભ

શમીના છોડ સિવાય કેતકી, ચંપા અને કેળાના છોડ ખૂબ સારા માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવતી નથી. આ છોડ લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે. કેળના છોડનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે, તેથી એક તરફ તુલસી જે લક્ષ્મીજીનું પ્રતિક છે તો બીજી તરફ કેળાનો છોડ લગાવવાથી ભગવાન સત્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ