બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / percentage to charge phone is good for battery charging tips

ટેક્નો ટિપ્સ / મોબાઇલને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો? 15, 30 કે 50 ટકાએ, જો-જો આવી ભૂલ કરતા નહીંતર...!

Manisha Jogi

Last Updated: 10:50 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલની બેટરી લૉ હોય તો ફોનના એડવાન્સ ફીચર્સ કોઈ કામના રહેતા નથી. ફોનમાં બેટરી કેટલા ટકા બાકી રહે ત્યારે ફોન ચાર્જમાં મુકવો જોઈએ, તેની લોકોને ખૂબ જ ઓછી જાણકારી હોય છે.

  • બેટરી લૉ હોય તો ફીચર્સ કોઈ કામના રહેતા નથી
  • ક્યારે ફોન ચાર્જમાં મુકવો જોઈએ
  • ફોનની બેટરી સારી રહે તે મેટા ફોલો કરો આ ટિપ્સ

મોબાઈલની બેટરી લૉ હોય તો ફોનના એડવાન્સ ફીચર્સ કોઈ કામના રહેતા નથી. આજના સમયમાં મોબાઈલ ફોન લોકોની તાતી જરૂરિયાત બની ગયો છે, જેથી લોકો એવું ઈચ્છે છે કે ફોનની બેટરી ક્યારેય ઓછી જ ના થાય. આ કારણોસર લોકો ફોન વારંવાર ચાર્જમાં મુકતા હોય છે. ફોનમાં બેટરી કેટલા ટકા બાકી રહે ત્યારે ફોન ચાર્જમાં મુકવો જોઈએ, તેની લોકોને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. 

  • ફોનની બેટરી સારી રહે તે માટે ફોનમાં 20% બેટરી બાકી હોય ત્યારે ચાર્જમાં મુકવો જોઈએ અને 80-90% સુધી ચાર્જ કરવો જોઈએ. 
  • તમારા ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ હોય તો ફોન 0%એ ચાર્જ કરવામાં આવે તો બેટરી ઝડપથી ગરમ થઈ જાય છે. બેટરી 80%થી વધુ ચાર્જ કરવામાં આવે તો ચાર્જિંગ વધુ એફિશિએન્ટ રહેતું નથી. 
  • બેટરી વધુ ચાર્જ કરવામાં આવે તો વધુ જોખમ રહેતું નથી. માનવામાં આવે છે કે, ફોનમાં બેટરી માટે કેટલાક બિલ્ટ ઈન ફીચર હોય છે, જેમ કે, ફોન 0% પર પહોંચે તે પહેલા બંધ કરી દેવો જોઈએ. 
  • વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે ફોનમાં બેટરી ઓછી ચાર્જ કરી શકો છે. આઈફોન મોબાઈલની બેટરી સેફ રાખવા માટે બેટરીને દર 6 મહિને 50% સુધી ચાર્જ કરવાની સલાહ આપે છે. 
  • બેટરી ડેમેજ ના થાય તે માટે મોબાઈલ ફોનને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. લોકલ સસ્તા ચાર્જરનો ઉપયોગ ના કરવો જોઈએ, જેના કારણે ફોન અને યૂઝરને નુકસાન થાય છે. 
  • ફોનમાં કંપોનેન્ટ યોગ્ય પ્રકારે ઈન્સ્યુલેટેડ કરવામાં ના આવે તો શોર્ટ સર્કિટ અને આગ લાગવાનું જોખમ રહે છે. આ કારણોસર નકલની ચાર્જરનો ઉપયોગ ના કરવો જોઈએ. 

વધુ વાંચો: રાત્રે લેપટોપનો ઉપયોગ કરતાં હોય ખતરો! અજાણતા પણ ન કરતાં આ કામ, સેટિંગ ફેરવી લો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ