બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / tech guide what is night light in laptop how to turn it

જાણી લો / રાત્રે લેપટોપનો ઉપયોગ કરતાં હોય ખતરો! અજાણતા પણ ન કરતાં આ કામ, સેટિંગ ફેરવી લો

Dinesh

Last Updated: 11:07 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

technology news: જો તમને રાત્રે લેપટોપનો ઉપયોગ કરવાની જરૂર લાગે તો સ્ક્રીનમાંથી નીકળતા પ્રકાશ પર ધ્યાન આપવું જરૂરી છે, જે પ્રકાશ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે

  • લેપટોપની સ્ક્રીન પણ વાદળી પ્રકાશ ફેંકે છે
  • જે પ્રકાશ આંખોને પહોંચાડે છે નુકસાન
  • વાદળી લાઇટના કારણે ઊંઘની પેટર્ન બદલાય છે


શું તમે જાણો છો કે તમારા સ્માર્ટફોનની જેમ જ તમારા લેપટોપની સ્ક્રીન પણ વાદળી પ્રકાશ ફેંકે છે. આ લાઇટનો ઉપયોગ દિવસ દરમિયાન લેપટોપનો ઉપયોગ કરતી વખતે થાય છે.  આ પ્રકાશ રાત પડતાની સાથે જ તમારી આંખોને નુકસાન પહોંચાડવા લાગે છે. લેપટોપમાંથી નીકળતી વાદળી લાઇટને કારણે તમારી ઊંઘની પેટર્ન બદલાઈ શકે છે.

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, હવે મફતમાં મળશે 1.3 લાખ રૂપિયાના લેપટોપ-મોબાઈલ  | Good news for government employees, now you will get free laptop-mobile  worth Rs 1.3 lakh

સ્ક્રીનમાંથી નીકળતા પ્રકાશ થાય છે નુકસાન
જો તમને રાત્રે લેપટોપનો ઉપયોગ કરવાની જરૂર લાગે તો સ્ક્રીનમાંથી નીકળતા પ્રકાશ પર ધ્યાન આપવું જરૂરી છે. ડિવાઈસની આ લાઈટને રાત્રે લેપટોપમાં ડિસ્પ્લે સેટિંગ્સથી સેટ કરી શકાય છે. વાદળી પ્રકાશને બદલે તમે લેપટોપ સ્ક્રીન માટે વાદળી પ્રકાશ પસંદ કરી શકો છો. આ  વોર્મ પ્રકાશથી તમારી આંખોને ડિસ્પ્લે જોવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. લેપટોપના ડિસ્પ્લે સેટિંગ્સમાં આ વોર્મ પ્રકાશને પીળી લાઈટ કહેવામાં આવે છે. જેમ તમે ડિસ્પ્લે સેટિંગ્સ બદલો છો. લેપટોપ સ્ક્રીન વાદળીથી પીળીમાં બદલાય છે. આ તફાવત તમે તમારી પોતાની આંખોથી જોઈને અનુભવી શકો છો. આ પ્રકાશથી આંખોને આરામ મળે છે અને ઊંઘમાં મદદ મળે છે.

વાંચવા જેવું:  TATA એ કર્યો કમાલ! ભારતમાં પહેલીવાર CNG સાથે ઓટોમેટિક કાર લૉન્ચ, કિંમત બસ આટલી

વિન્ડોઝ 11માં નાઇટ લાઇટ કેવી રીતે ચાલુ કરવી
સૌ પ્રથમ તમારે લેપટોપની હોમ સ્ક્રીન પર માઉસનું જમણું બટન ક્લિક કરવું 
ત્યારબાદ તમારે મેનુમાંથી ડિસ્પ્લે સેટિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે
પછી તમારે બ્રાઇટનેસની નીચે નાઇટ લાઇટ પર ક્લિક કરવાનું રહેશે
નાઇટ લાઇટ ટૉગલ ઓન કરવી 
તમે તમારા કામ મુજબ રાત્રિના પ્રકાશ માટે અગાઉથી સમય સેટિંગ કરી શકો છો. તેમ કરવાથી તમારે દર વખતે નાઇટ લાઇટ ચાલુ કરવાની જરૂર પડશે નહી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ