બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ભારત / Parliament House turned into an impregnable fortress: A major change has been made in the entry of ministers from PM

પ્રોટોકોલ / અભેદ્ય કિલ્લામાં ફેરવાયું સંસદ ભવન: હવે પહેલાની જેમ પ્રવેશ નહીં મળે, PMથી લઇને મંત્રીઓની એન્ટ્રીમાં કરાયો મોટો બદલાવ

Priyakant

Last Updated: 02:09 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Attack Latest News: સંસદની સુરક્ષામાં થયેલ ચૂક બાદ હવે મોટી કાર્યવાહી, નવી સંસદના 6 ગેટથી અલગથી VVIPની એન્ટ્રી થશે

  • સંસદની સુરક્ષામાં થયેલ ચૂક બાદ હવે મોટી કાર્યવાહી
  • નવી સંસદના 6 ગેટથી અલગથી VVIPની એન્ટ્રી થશે
  • સંસદના ગજ દ્વારથી વડાપ્રધાન, હંસ દ્વારથી લોકસભા સ્પીકર પ્રવેશ કરશે

Parliament Attack : સંસદની સુરક્ષામાં થયેલ ચૂક બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, હવે નવી સંસદના 6 ગેટથી અલગથી VVIPની એન્ટ્રી થશે. નવા નિર્ણય હેઠળ સંસદના ગજ દ્વારથી વડાપ્રધાન, હંસ દ્વારથી લોકસભા સ્પીકર પ્રવેશ કરશે, રાજ્યસભાના અધ્યક્ષ અશ્વ દ્વારથી તો સાંસદો અને મંત્રીઓ મકર દરવાજાથી પ્રવેશ કરશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારીઓ શાર્દુલ ગેટથી પ્રવેશ કરશે જ્યારે મીડિયાકર્મીઓ ગરુડ દરવાજાથી પ્રવેશ કરશે. 

સંસદમાં બુધવારની ઘટના બાદ સુરક્ષા પ્રોટોકોલને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં સાંસદો, સ્ટાફ મેમ્બરો અને પ્રેસ માટે અલગ-અલગ પ્રવેશદ્વાર ફાળવવામાં આવ્યા છે. આ તરફ હવે જ્યારે પણ મુલાકાતીઓને જવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે તેઓ ચોથા દરવાજામાંથી પ્રવેશ કરશે. હવે પ્રેક્ષક ગેલેરીને કાચથી ઢાંકી દેવામાં આવશે જેથી લોકો લોકસભાની ચેમ્બરમાં કૂદી ન જાય. આ સિવાય એરપોર્ટની જેમ સંસદમાં પણ બોડી સ્કેન મશીન લગાવવામાં આવશે. ગૃહની અંદર સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
 
સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસમાં આરોપી મનોરંજન સંસદ ભવનની અંદર રેકી કરી હતી. ચારેય આરોપી દોઢ વર્ષ પહેલા એકબીજાને મળ્યા હતા. તમામ આરોપીઓ ભગત સિંહ ફેન ક્લબના ફેસબુક પેજ પર મળ્યા હતા. 9 મહિના પહેલા સંસદ વિરોધી પ્લાન બનાવવામાં આવ્યો હતો. જુલાઈમાં સાગરે સંસદ ભવન બહાર રેસ યોજી હતી. 

આજે લોકસભામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વિપક્ષે સંસદમાં અરાજકતાની સ્થિતિ ન સર્જવી જોઈએ. જૂની સંસદમાં પણ આવી ઘટનાઓ બની હતી. પસાર થતી વખતે સાવચેત રહો. સૌએ સાથે મળીને ઘટનાની નિંદા કરવી જોઈએ. અરાજકતાને પાસ ન આપવો જોઈએ. જૂની સંસદમાં કાગળ ફેંકવાની ઘટનાઓ બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ