બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / સ્પોર્ટસ / odi world cup 2023 india may win trophy scenario 5 reason netherlands qualify england t20 world cup ipl 2011 2023

ક્રિકેટ / ભારત માટે ODI વર્લ્ડકપ જીતવો લગભગ નક્કી! આ 5 કારણો મનાય છે જવાબદાર

Manisha Jogi

Last Updated: 03:59 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્ષ 1983માં અને ધોનીની કેપ્ટનશીપમાં વર્ષ 2011માં ટ્રોફી જીતી હતી. અહીંયા એવા 5 કારણ આપી રહ્યા છીએ, જે જોઈને કહી શકાય કે, ભારત વર્લ્ડ કપનો ખિતાબ જીતી લેશે.

  • કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્ષ 1983માં ટ્રોફી જીતી
  • ધોનીની કેપ્ટનશીપમાં વર્ષ 2011માં ટ્રોફી જીતી હતી
  • ભારત વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકે છે

5 ઓક્ટોબરથી ભારતમાં ODI વર્લ્ડ કપની શરૂઆત થશે. 8 ઓક્ટોબરના રોજ ભારત પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારતે બે વાર વન ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્ષ 1983માં ધોનીની કેપ્ટનશીપમાં વર્ષ 2011માં ટ્રોફી જીતી હતી. અહીંયા એવા 5 કારણ આપી રહ્યા છીએ, જે જોઈને કહી શકાય કે, ભારત વર્લ્ડ કપનો ખિતાબ જીતી લેશે. 

CSKએ જીત્યો ખિતાબ
ચેન્નઈ સુપર કિંગ્સે RCBને હરાવીને IPL 2011નો ખિતાબ જીત્યો હતો. IPL 2011માં ચેન્નઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર રહીને પહેલુ ક્વોલિફાયર જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને IPL 2023નો ખિતાબ જીત્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલ પર બીજા નંબરે રહી હતી અને ક્વોલિફાયર સુધી પહોંચી હતી. 

ક્વોલિફાયરમાં મુંબઈ હારી 
IPL 2011માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પહેલા એલિમિનેટરમાં કોલકત્તા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. ક્વોલિફાયર-2માં મુંબઈએ RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું અને ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. 

ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો
વર્લ્ડ કપ 2011નું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. તેના એક વર્ષ પહેલા ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2010નો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડે એક વર્ષ પહેલા પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 

નેધરલેન્ડ્સે ક્વોલિફાય કર્યું
વન ડે વર્લ્ડ કપ 2023 માટે નેધરલેન્ડ્સની ટીમે 12 વર્ષ પછી ક્વોલિફાય કર્યું છે. અગાઉ ટીમે વર્ષ 2011માં વન ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું, તે સમયે વન ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. 

ભારતમાં આયોજન
ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ કારણોસર ભારતની જીતની પ્રબળ સંભાવના છે. છેલ્લે 12 વર્ષ પહેલા ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમયે પણ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ખિતાબ જીત્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ