બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / nushrratt Bharuccha Breaks Down At The Set Of Her Next Chhori

બોલિવૂડ / હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી આ એક્ટ્રેસ, અચાનક થયું એવું કે જોર જોરથી રડવા લાગી અને પછી...

Noor

Last Updated: 06:58 PM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી ફેમસ થયેલી અભિનેત્રી નુસરત ભરૂચા હાલમાં તેની આગામી હોરર ફિલ્મ છોરીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા નુસરત એક નવા જોનરમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2017ની સુપરહિટ મરાઠી ફિલ્મ લાપાછાપીની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં નુસરત પ્રેગ્નેન્ટ મહિલાની ભૂમિકામાં જોવા મળવાની છે.

  • ફિલ્મના સેટ પર નુસરત સાથે બની આ ઘટના
  • હોરર ફિલ્મના શૂટિંગ દરમિયાન રડવા લાગી એક્ટ્રેસ
  • એક્ટ્રેસે જણાવ્યું આ કારણ

જોકે, હાલમાં જ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર કંઈક એવું થયું કે નુસરત ભરૂચા જોર જોરથી રડવા લાગી. એક રિપોર્ટ અનુસાર નુસરત એક ખૂબ જ ઈન્ટન્સ સીનનું શૂટિંગ કરી રહી હતી. આ સીન કરતી વખતે નુસરત એટલી ઈમોશનલ થઈ ગઈ કે ડાયરેક્ટરના કટ બોલ્યા પછી તે જોર જોરથી રડવા લાગી. નુસરતને જોઈને ફિલ્મના ડાયરેક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની હાલત વિશે પૂછવા નુસરત પાસે દોડી ગયા.

નુસરતે કહ્યું કે, તેને ખબર નથી કે સતત કામના થાકના કારણે કે પછી તેના ઈમોશન્સને કારણે તેરડવાનું રોકી ન શકી. તમને જણાવી દઈએ કે, નુસરતે આ ફિલ્મ માટે ઘણી તૈયારીઓ કરી છે. થોડાં દિવસ પહેલાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે છોરીની તૈયારી માટે તેણે વિવિધ ભાષાઓની સૌથી ભયાનક ફિલ્મો પણ જોઈ હતી.

ઉલ્લેખનીય છે કે નુસરત ભરૂચા સતત હિટ ફિલ્મો આપી રહી છે. વર્ષ 2019માં આયુષ્માન ખુરાના સાથે તેની ફિલ્મ ડ્રીમ ગર્લ રીલિઝ થઈ હતી અને દર્શકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. હાલમાં જ નુસરતની ફિલ્મ છલાંગ ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મેન લીડમાં રાજકુમાર રાવ હતો અને આ ફિલ્મને દર્શકોનો ઘણો પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ