બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / Nurse in Germany suspected of replacing Covid vaccines with saline solution

મહામારી / રેડક્રોસની નર્સનું કારનામું, કોરોનાને બદલે 'મીઠાવાળી વેક્સિન' આપી દીધી, પછી લોકોની હાલત થઈ આવી

Hiralal

Last Updated: 04:36 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નર્સે હજારો લોકોને કોરોના વેક્સિનને બદલે ખારા પાણી ભરેલા ઈન્જેક્શન આપી દેતા લોકોમાં મોટી ચિંતાનુ મોજું ફેલાયું છે.

  • રેડ ક્રોસનું નર્સનું કારનામું
  • કોરોના વેક્સિને બદલે ખારા પાણી ભરેલા ઈન્જેક્શનો આપ્યા 
  • લોકોને ફરી લાગ્યો કોરોનાનો ચેપ
  • વહિવટીતંત્રે લોકોને ફરી વેક્સિન લેવાની કરી અપીલ 

યુરોપમાં દેશોમાં કોરોના કેર મચાવી રહ્યો છે. જર્મનીમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યાંની સરકાર વેક્સિનેશન ડ્રાઈવ શરુ કરી દીધું છે. જે હેઠળ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

જર્મનીના ફ્રિન્સલેન્ડ શહેરની ઘટના, નર્સે હજારો લોકોને કોરોનાની બનાવટી વેક્સિન આપી 

પરંતુ આ બધામાં એક નર્સનું કારનામું લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. જર્મનીના ફ્રિન્સલેન્ડ શહેરમાં એક રેડ ક્રોસની એક નર્સે હજારો લોકોને કોરોનાની સાચી વેક્સિનને બદલ બનાવટી વેક્સિન આપી. નર્સે હજારો લોકોને ખારા પાણી ભરેલા ઈન્જેક્શન આપી દીધા. 

કેવી રીતે કૌભાંડ બહાર આવ્યું
લોકો તો કોરોના વેક્સિન સમજીને વેક્સિન લેતા રહ્યાં પરંતુ નર્સે તેમને કોરોનાની સાચી વેક્સન ન આપી તેને બદલે ખારા પાણી ભરેલા ઈન્જેક્શનો આપી દીધા. બનાવટી વેક્સિન લેવા છતાં પણ લોકોને કોરાના થતા શક શરુ થયો અને પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી ત્યારે આ આખો મામલો બહાર આવ્યો. 

નર્સ સાચી વેક્સિન વેચી દીધી હોવાની પોલીસને આશંકા
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે નર્સે જાણીજોઈને લોકોને વેક્સિનને બદલે ખારાપાણી ભરેલા ઈન્જેક્શનો આપ્યા હતા. નર્સે કોરોના વેક્સિનની ચોરી કરીને બીજે ક્યાંક વેચી દીધી હોવાનો પણ પોલીસને શક છે. આરોપી નર્સની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 

આ ઘટનાથી ચોંકી ઉઠેલા વહિવટી તંત્રે લોકોને ફરી વાર સાચી કોરોના વેક્સિન લેવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 8600 લોકોને નકલી કોરોના વેક્સિન મળી છે તેમાંથી કેટલાક લોકો ફરી વાર સંક્રમિત થયા છે તેમને બધાને ફરી વાર વેક્સિન લેવાની અપીલ કરવામાં આવી છે. નર્સની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 

ખારા પાણીનું દ્રાવણ કેટલે અંશે નુકશાનકારક 
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ખારા પાણીનું દ્રાવણ નુકશાનકારક નથી પરંતુ મોટાભાગના લોકોને કોરોના થયો છે તેમણે ફરી વાર વેક્સિન લેવી પડશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાક્ષીઓની જુબાનીને આધારે જોખમની વ્યાજબી શંકા ખડી થઈ છે. આરોપી નર્સની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ