બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / now this new update of rs 2000 note has come as soon as you read it

જરુરી જાણકારી / ભૂલતા નહીં ! 2000ની નોટને લઈને મોટું અપડેટ, બધા માટે ખૂબ કામનું, જાણી લેજો

Hiralal

Last Updated: 08:20 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000ની નોટ બંધ થવાની ડેડલાઈન પૂરી થવામાં હવે ફક્ત 4 દિવસનો સમય બચ્યો છે. 30 સપ્ટેમ્બર નોટ બદલવાનો છેલ્લો દિવસ છે.

  • 2000ની નોટને બંધ થવાને 4 દિવસનો સમય બચ્યો
  • 30 સપ્ટેમ્બર નોટ બદલવાનો છેલ્લો દિવસ
  • 1 ઓક્ટોબરથી આ નોટ નહીં ચાલે
  • હજુ રહી ગઈ હોય તો બદલાવી લેજો 

2000ની નોટને બંધ થવાને હવે 4 દિવસનો સમય બચ્યો છે. એટલે કે 30 સપ્ટેમ્બર 2000ની નોટનો છેલ્લો દિવસ હશે અને 1 ઓક્ટોબરથી આ નોટ નહીં ચાલે. એટલે જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ હોય તો તેને આ 4 દિવસમાં બદલાવી લેજો નહીંતર તે પછી નકામી બની શકે અથવા તો સરકાર નોટ જમા કરવાની તારીખ લંબાવી શકે.

નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 
તમે તમારી નજીકની કોઈપણ બેંકમાં જઈને આ નોટો બદલી શકો છો. તમને જણાવી દઈએ કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. આરબીઆઈએ 19 મેના રોજ સ્પષ્ટ કર્યું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં લોકોએ 2000 રૂપિયાની ઘણી નોટો બદલી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 2000 રૂપિયાની કરોડો નોટો બેંકોમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આ નોટો બદલવાની તમારી આ છેલ્લી તક છે.

ક્યારે બહાર પડાઈ હતી 2000ની નોટો 
8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્રની મોદી સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આનાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે 2000ની નોટ છાપવામાં આવી રહી નથી. 

ક્યારે બહાર પડાઈ હતી 2000ની નોટો 
8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્રની મોદી સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આનાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે 2000ની નોટ છાપવામાં આવી રહી નથી. 

નોટો બીજે ક્યાં બદલી શકાય?
RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં પણ નોટો બદલી શકાશે. આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુરમાં જારી કરવામાં આવે છે. માત્ર દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં બદલી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ