બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / nostradamus predictions 2024 prince harry may be king new pop will come china wage

ભવિષ્યવાણી / 'લાલ શત્રુ ભયથી પીળો પડી જશે', ભારતનો પડોશી દેશ ગમે ત્યારે છેડશે ભયંકર યુદ્ધ, નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી, 2024માં થશે આવું

Arohi

Last Updated: 02:13 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nostradamus Predictions 2024: નાસ્ત્રોદમસે જર્મનીમાં હિટલરનો ઉદય, અમેરિકી રાષ્ટ્રપતિ ઝોન એફ કેનેડીની હત્યા અને પોપ ફ્રાંસિસના આગમનની ભવિષ્યવાણી કરી હતી. તેમણે વર્ષ 2024 માટે અમુક ભવિષ્યવાણી કરી હતી. જાણો તેના વિશે.

  • બ્રિટનમાં બનશે નવો કિંગ 
  • ભારતનો પડોસી દેશ કરશે યુદ્ધ
  • જાણો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસ 16મી સદીના ફ્રાંસીસી ભવિષ્યવક્થા, દાર્શનિક, ચિકિત્સક અને ઔષધશાસ્ત્રી હતા. તેમનું આખુ નામ મિશેલ ડી નાસ્ત્રેદમસ હતું. તે તેમની ફેમસ બુક 'લેસ પ્રોફેટીઝ' માટે જાણીતા છે. આ 942 કાવ્યાત્મક છંદોનો સંગ્રહ છે. તેમાં ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. 

નાસ્ત્રોદમસે જર્મનીમાં હિટલરનો ઉદય, અમેરિકી રાષ્ટ્રપતિ ઝોન એફ કેનેડીની હત્યા અને પોપ ફ્રાંસિસના આગમનની ભવિષ્યવાણી કરી હતી. તેમણે વર્ષ 2024 માટે પણ કંઈક ભવિષ્યવાણી કરી હતી.  

પ્રિંસ હેરી બનશે કિંગ 
નાસ્ત્રેદમસના પુસ્તકમાં લખ્યું છે, "આઈઝલ્સના કિંગ"ને "બલપૂર્વક બહાર કાઢવામાં આવશે." અમુક લોકો વિચારતા હશે કે નાસ્ત્રેદમસ કિંગ ચાર્લ્સ IIIની વાત કરી રહ્યા છે. આઈએફએલએસસાયમ્સ અનુસાર ચાર્લ્સ વિશે એક અન્ય કલમમાં કહેવામાં આવ્યું છે.

જલ્દી જ એક નવા કિંગનો રાજ્યાભિષેક કરવામાં આવશે. જે લાંબા સમય સુધી પૃથ્વીને ખુશ કરશે. બ્રિટિશ લેખક અને નાસ્ત્રેદમસ કમેન્ટેટર મારિયો રીડિંગે કહ્યું કે કિંગ ચાર્લ્સ III પોતાના પર અને બીજી પત્ની બન્ને પર સતત હુમલાના કારણે પદ છોડી દેશે અને વિલિયમની જગ્યા પર હેરી તેમની જગ્યા લેશે. 

યુદ્ધ છેડશે ચીન 
નાસ્ત્રેદમસે 'લડાઈ અને નૌસેનિક યુદ્ધ'ની ભવિષ્યવાણી કરી અને કહ્યુ કે 'લાલ શસ્ત્રુ ભયથી પીળો પડી જશે અને વિશાળ મહાસાગરને ભયભીત કરી દેશે.' અમુક લોકોનું માનવું છે કે લાલ રંગનો મતલબ અહીં ચીન અને તેમના લાલ ઝંડા સાથે છે. ત્યાં જ નૌસેનિક યુદ્ધનો મતલબ તાઈવાન દ્વીપની સાથે ચીનના તણાવ સાથે થઈ શકે છે. ચીનની રાજધાની બેન્ઝિંગમાં દુનિયાની સૌથી મોટી નૌસેના છે. 

જળવાયુ આફત
હાલના સમયમાં જંગલોમાં વધતી આગ અને રેકોર્ડ તોડતા તાપમાનના કારણે આપણે જળવાયુ આપદા જોઈ રહ્યા છો. નાસ્ત્રેદમસે લખ્યું હતું, "સુકી ધરતી અને વધારે સુકાઈ જશે અને જોત જોતામાં મોટુ પુર આવી જશે." તેમણે ખરાબ હવામાનની ઘટનાઓ અને વિશ્વ સ્તર પર ભુખમરીની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું, "મહામારીના કારણે ખૂબ વધારે અકાલ પડી રહ્યો છે." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ