બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / nora fatehi files defamation case against jacqueline fernandez delhi court

માનહાની / અભિનેત્રી નોરા ફતેહીએ જૈકલિન ફર્નાન્ડિઝ સામે નોંધાવ્યો માનહાનીનો કેસ, ચાહકો ચોંકી ઉઠ્યાં, જાણો મામલો

Premal

Last Updated: 05:43 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી નોરા ફતેહીએ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે નોરાનો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખર સાથેના મની લોન્ડ્રિંગ કેસમાં તેમનુ નામ બળજબરીથી લેવામાં આવ્યું છે. અભિનેત્રીનુ કહેવુ છે કે સુકેશ સાથે તેમનો સીધો કોઈ સંપર્ક ન હતો. તે સુકેશની પત્ની લીના મારિયા પૉલ દ્વારા સુકેશને ઓળખતી હતી.

  • નોરા ફતેહીએ જેકલિન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો
  • આજે પટિયાલા હાઉસ કોર્ટમાં જેકલીન રજૂ થઇ હતી
  • મની લોન્ડ્રીંગ કેસમાં સુનાવણી એક અઠવાડિયા માટે સ્થગિત કરાઈ

મની લોન્ડ્રીંગ કેસમાં નવો વળાંક આવ્યો 

સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. બોલીવુડની બે અભિનેત્રીઓ આ કેસના કારણે આમને-સામને ઉભી થઇ ગઇ છે. નોરા ફતેહીએ દિલ્હી કોર્ટમાં જેકલીન ફર્નાન્ડીઝ અને ઘણી મીડિયા કંપનીઓની સામે માનહાનિ કેસ કર્યો છે. 

200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે મામલો 

ઉલ્લેખનીય છે કે આ પૂછપરછ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના કેસ સાથે જોડાયેલી છે, જેણે તિહાડ જેલમાં રહીને લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ દરમ્યાન તેણે જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહીને મોંઘા-મોંઘા ગિફ્ટ પણ આપ્યાં છે. દિલ્હી પોલીસના અધિકારીઓનુ કહેવુ છે કે સુકેશ ચંદ્રશેખરે છેતરપિંડીની કમાણીથી બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહીને મોંઘા-મોંઘા ગિફ્ટ આપ્યા હતા. કારણકે સુકેશ ચંદ્રશેખર સામે મકોકા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે જેકલિન અને નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવવામાં આવી.

પહેલા જેક્લીન સાથે થઈ હતી પૂછપરછ

નોંધનીય છે કે આ જ કેસમાં જેક્લીન સાથે પહેલા પણ પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા ED ને આશંકા હતી કે આ કેસમાં જેક્લીન પણ ષડયંત્રમાં સામેલ છે. જોકે બાદમાં સામે આવ્યું કે તે તો આ મામલામાં વિકટીમ છે. સુકેશ નામના આરોપીએ જેક્લીન સાથે પણ છેતરપિંડી કરી હતી. પૂછપરછમાં જેકલીને EDને ઘણી મહત્વપૂર્ણ જાણકારી શેર કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ