બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / No criminal case will be registered against the American police officer accused in the murder of Indian student
ભારતીય વિદ્યાર્થિની જ્હાન્વી કુંડલાને કારથી કચડી નાખીને ભાગી જનાર પોલીસ અધિકારી સામે કોઈ કેસ નહીં થાય. પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
🚨 US Cop who struck and killed Indian student Jahnavi Kandula hailing from Andhra won't face criminal charges due to 'lack of evidence'.
— Indian Tech & Infra (@IndianTechGuide) February 22, 2024
This is disturbing from Seattle police department. @DrSJaishankar @MEAIndia pic.twitter.com/WEiOjnfN0H
ADVERTISEMENT
કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સિએટલ પોલીસ ઓફિસર કેવિન ડેવ સામે ફોજદારી કાર્યવાહી કરશે નહીં. જાહ્નવી કંડુલાનું મૃત્યુ થવું એ ઘણી દુઃખદ ઘટના છે અને કિંગ કાઉન્ટી સહિત સમગ્ર વિશ્વને અસર કરી છે. '

ADVERTISEMENT
વાસ્તવમાં પોલીસ અધિકારીઓ ડ્રગના ઓવરડોઝના ઈમરજન્સી કોલ પર ઘટનાસ્થળે જઈ રહ્યા હતા અને તેઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચવા માટે વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યા હતા. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલી જ્હાન્વી કારની સામે આવી હતી અને કારની સ્પીડ વધુ હોવાને કારણે જ્હાન્વીને બચવાનો સમય ન મળ્યો અને ટક્કર થઈ હતી.
Everyone needs to watch this.
— Robert Greenwald (@robertgreenwald) September 12, 2023
A Seattle cop mocks the death of a woman killed by a speeding patrol car and says she "had limited value."
Her name was Jaahnavi Kandula. She was a 23-year-old grad student raised by a single mother.
Absolutely disgusting. pic.twitter.com/9q5orIopTY
ADVERTISEMENT
કંડુલાનું જાન્યુઆરીમાં મૃત્યુ થયું હતું જ્યારે તેને ઓફિસર કેવિન દ્વારા ચલાવવામાં આવેલા પોલીસ વાહને ટક્કર મારી હતી. રિપોર્ટ અનુસાર, પોલીસકર્મી 119 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીના જીવનનું કોઈ મૂલ્ય નથી. તેને 11,000 યુએસ ડોલરનું વળતર આપવામાં આવશે. આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Our hearts are absolutely broken and this post holds no weight unless we collectively take action & make noise for 23-year-old grad student#JaahnviKandula, who tragically died in January when a police car hit her in Seattle.#JusticeforJaahnavi and her family is imperative🙏🏾🕊️ pic.twitter.com/Hhv601qexB
— Brown Girl Magazine (@BrownGirlMag) September 14, 2023
ADVERTISEMENT
વધુ વાંચો: કોણ છે આ મહિલા, જેના લીધે વધ્યું રશિયા-USનું ટેન્શન, અમેરિકાએ તો નાગરિકોને આપી ચોંકાવનારી સલાહ
ફરિયાદી વિભાગે કહ્યું કે કેવિન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, જેના કારણે તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવી જોઈએ. આ ઘટના બાદ પોલીસ વિભાગે બોડીકેમ ફૂટેજ જાહેર કર્યા હતા, જેમાં સિએટલ પોલીસ ઓફિસર ડેનિયલ ઓર્ડર અકસ્માત પર હસતા સંભળાયા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોએ ભારતીય વિદ્યાર્થીના મોત પર હસનારા અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.