બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Nitish Kumar met Sharad pawar and udhhav Thackrey for lok sabha election 2024

રાજનીતિ / લોકસભા 2024ની તૈયારી: NCP પ્રમુખ પવારની નિતીશ કુમાર સાથે મુલાકાત,CM કહ્યું,ભાજપ જે કરે તે દેશના હિતમા નથી બધા એક થઇને...

Vaidehi

Last Updated: 07:02 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: વિપક્ષી એકતાને લઈને નીતીશ કુમાર સતત દેશભરમાં બેઠકો કરી રહ્યાં છે ત્યારે ગુરુવારે તેમણે મુંબઈ ખાતે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

  • CM નીતીશ કુમાર વિપક્ષ એકતાનાં મીશન પર 
  • મુંબઈ પહોંચી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
  • કહ્યું અમે ઈચ્છીએ છીએ કે તમામ વિપક્ષીદળો એકસાથે થાય

CM નીતીશ કુમાર વિપક્ષી એકતાને લઈને આજે મુંબઈનાં પ્રવાસે છે. આ દરમિયાન તેમણે શિવસેના UBTનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ NCP પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી. 

નીતીશ કુમાર વિપક્ષ એકતાનાં મીશન પર 
મુલાકાત બાદ CM નીતીશ કુમારે કહ્યું કે,' દેશમાં ભાજપ જે કરી રહી છે તે દેશનાં હિતમાં નથી તેથી અમે ઈચ્છીએ છીએ કે તમામ વિપક્ષીદળો એકસાથે થાય. આ મુદે આજે અમે તમામ દળો સાથે પણ વાતચીત કરી અને તમામની સહમતી દેખાઈ રહી છે. અમે બધા એકસાથે બેસીને નિર્ણય લેશું. આજે ઘણી સારી ચર્ચા થઈ છે અને દેશનાં હિતમાં બધું થવા જઈ રહ્યું છે.'

ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
CM નીતીશ કુમારે UBT પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન નીતીશ કુમારે કહ્યું કે,' જો વધારેમાં વધારે વિપક્ષી દળો એકસાથે કામ કરે છે અને એકજૂથ થાય છે તો તે આવતી લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે હરીફાઈમાં સારા પરિણામો આવશે. જ્યારે બધાં એકસાથે લડશે તો હરીફાઈ ભાજપની સાથે થશે. વિપક્ષી દળોને સારી સફળતા મળશે અને દેશ સાચી દિશામાં આગળ વધશે.'

શરદ પવાર સાથે કરી પ્રેસ કોન્ફેરેન્સ
જ્યારે પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન મીડિયા દ્વારા નીતીશ કુમારને પૂછવામાં આવ્યું કે આવનારી ચૂંટણીમાં શું શરદ પવાર વિપક્ષનાં ગઠબંધનનો મુખ્ય ચહેરો રહેશે? ત્યારે નીતીશ કુમારે જવાબ આપ્યો કે' આવું થાય એનાથી વધુ ખુશીની વાત કોઈ ન હોઈ શકે. આજે મેં આમને( શરદ પવારને) કહી દીધું કે તમે મજબૂતી સાથે ન માત્ર તમારી પાર્ટી માટે પરંતુ સમગ્ર દેશ માટે કામ કરવાનું છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ