ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-21019

NULL / સચિન તેંડુલકર ઘુંટણનું કરાવ્યું ઓપરેશન પ્રશંસકોને લાગ્યો મોટો ઝટકો

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સચિન તેંડુલકરે લંડનની એક હોસ્પિટલમાં પોતાના ઘુટણનું ઓપરેશન કરાવ્યું છે. ત્યારે તેંડુલકરે લંડનમાં પોતાની સર્જરી બાદ સોશિયલ મીડિયામાં તેની તસવીર પોસ્ટ કરતા તેના પ્રશંસકોને મોટો ઝાટકો લાગ્યો છે. 

તેમજ તેમણે ઝડપથી તેમનો પગ સારો થઈ જશે તેવી આશા પણ તેમણે વ્યકત કરી છે. સચિન ઘણા સમયથી પગની સર્જરી માટે લંડનમાં હતો. અમુક પ્રશંસકોએ તેની પોસ્ટની નીચે જલ્દીથી સારા થવાની શુભકામનાઓ પણ પાઠવી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ