બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / New Delhi: Triangular Parliament with spires, Rashtrapati Bhavan biodiversity park

પુનર્નિર્માણ / વર્તમાનની બાજુમાં જ બનશે નવી સંસદ જયારે રાષ્ટ્રપતિનાં આવાસની નજીકમાં જ બનશે PMનું ઘર, જાણો શું હશે ખાસ

Parth

Last Updated: 07:36 PM, 1 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સંસદની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. સંસદની નવી ઈમારત વર્તમાન સંસદની બાજુમાં જ ઉભી કરવામાં આવશે. સાથે જ આ સંસદનાં કાર્યાલય અત્યાધુનિક રીતે અન્ડરગ્રાઉન્ડ શટલથી જોડાયેલા રહેશે. વડાપ્રધાનનું આધિકારિક નિવાસસ્થાન પણ નવેસરથી બનાવવામાં આવશે. ગુજરાતની જ એક કંપની દ્વારા આ ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

  • નવી સંસદની લોકસભામાં 900થી 1000 સભ્યો બેસી શકે તેટલી ક્ષમતા 
  • રાષ્ટ્રપતિનાં નિવાસસ્થાનની બાજુમાં પીએમનું આવાસ 
  • કોઈ પણ સાંસ્કૃતિક ધરોહર સમાન ઈમારતને તોડવામાં આવશે નહિ 

દેશનાં સંસદ ભવનની નવી ઈમારત બનવવા માટે ડીઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે બધી જ ઓફીસને અન્ડરગ્રાઉન્ડ શટલ સુવિધા પ્રદાન કરવામાં આવશે. દરેક ઓફીસ આ રીતે જોડાયેલી રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટાનું પુનર્નિર્માણ માટે ખુબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

ગુજરાતની HCP ડીઝાઈન કંપનીએ પ્રોજેક્ટની કરી શરૂઆત 

ઓક્ટોબર મહિનામાં ગુજરાતની HCP ડીઝાઈન નામક અને ડૉ. બિમલ પટેલ સંચાલિત કંપની દ્વારા 2024 સુધી કામ પૂરું કરવાના પ્રોજેક્ટની શરૂઆત કરી. પુનર્નિર્માણનાં ભાગ રૂપે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને મ્યુઝીયમમાં ફેરવી નાખવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સાંસ્કૃતિક ધરોહર સમાન ઈમારતોને તોડવામાં આવશે નહીં. 

2022માં ઉજવણી નવી સંસદની અંદર ઉજવવામાં આવે તેવું લક્ષ્ય 

અધિકારીઓએ કહ્યું કે વડાપ્રધાન આવાસ પણ રાષ્ટ્રપતિનાં આવાસની બાજુમાં જ બનાવી દેવામાં આવશે. સાથે ઉપરાષ્ટ્રપતિનું આવાસ પણ હશે. આ સેન્ટ્રલ વિસ્ટા ભારતની 75મી આઝાદીને યાદગાર બનાવવામાં ખુબ અગત્યનો ભાગ ભજવશે. અધિકારીએ જણાવ્યું કે નવી સંસદની દરેક બારી ભારતની વિવિધતાને દર્શાવતી હશે. વર્ષ 2022માં ભારતની આઝાદીનાં 75મી વર્ષગાંઠની ઉજવણી નવી સંસદની અંદર જ ઉજવવામાં આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

શું છે પાટનગર દિલ્હીનો ઈતિહાસ 

વર્તમાન સંસદની બાજુમાં જ નવી સંસદ ઉભી કરવામાં આવશે. 900થી 1000 સભ્યો બેસી શકે તેટલી ક્ષમતા વળી લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે. જેમાં સાંસદોની ઓફીસનો સમાવેશ થશે. ડિસેમ્બર 12, 2011નાં રોજ સરકાર દ્વારા ભારતનાં પાટનગરને કોલકાતાથી દિલ્હી ખસેડવામાં આવ્યું. તે સમયે એડવીન લુટિયન્સે 20 વર્ષ લાંબા પ્રોજેક્ટ બાદ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકનું નિર્માણ કરાવ્યું. આખરે 1931માં નવી દિલ્હી નિર્માણ પામી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ