બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nautam Swami of Vadtal Dham collapsed as he chanted 'Jai Shri Ram'.

ખેડા / 'જય શ્રી રામ'ના નારા લગાવતાની સાથે જ ઢળી પડ્યા વડતાલ ધામના નૌતમ સ્વામી, સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે

Malay

Last Updated: 03:22 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda News: હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં વડતાલ ધામના સંત નૌતમ સ્વામી સભાને સંબોધીને "જય શ્રી રામ"ના નારા લગાવી રહ્યા હતા, આ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા. જેનો વીડિયો કેમેરામાં કેદ થઇ ગયો છે.

 

  • પ્રવચન આપતા સમયે નૌતમ સ્વામી ઢળી પડ્યા
  • હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહની ઘટના
  • સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ખેડામાં ચાલુ સભાએ પ્રવચન આપતા વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નૌતમ સ્વામીની તબિયત સ્થિર હોવાના સમાચાર છે. હાલ તેઓ એકદમ તંદુરસ્ત છે. 

અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા નૌતમ સ્વામી
મળતી માહિતી અનુસાર, ખેડાના કઠલાલ ખાતે આયોજિત સભામાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા. હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ