બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: 'ઓ મેડમ..મારી પાસે ટ્યુશન લઈ લો...' જેપી નડ્ડા સંસદમાં કોના પર ભડક્યા?

નેશનલ / VIDEO: 'ઓ મેડમ..મારી પાસે ટ્યુશન લઈ લો...' જેપી નડ્ડા સંસદમાં કોના પર ભડક્યા?

Last Updated: 05:36 PM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં હંગામો કરવા વાળા વિપક્ષના સદસ્યો પર આજે jp નડ્ડા ગુસ્સે થઈ ગયા.તેમને સલાહ આપતી કડક શબ્દોમાં કહ્યું હજુ 30-40 વર્ષ વિપક્ષમાં રહેવું પડશે.મારા જોડે આવીને ટ્યૂશન લઈ લો આ સમય દરમિયાન નડ્ડાએ એક મહિલા સાસંદને 'ઓ મેડમ' કહીને સંબોધિક કરી..

મોનસૂન સત્રમાં વિપક્ષ લગાતાર સરકારને તમામ મુદ્દા પર ઘેરતી હતી.એટલા માટે સદનમાં કાર્યવાહી સારી રીતે ચાલી રહી ન હતી.ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે CISF જવાનોને ગૃહની અંદર બોલાવવામાં આવ્યા હતા.તેને લઈને મોટો હંગામો થયો હતો.અને પછી અચાનક JP નડ્ડા ઉભા થઈ ગયા અને તેમને વિપક્ષને કહ્યું કે તમને વિપક્ષની ભૂમિકા નીભાવતા ન આવડતી હોય તો મારા પાસેથી ટ્યૂશન લઈ લો.તેમને વધુમાં કહ્યું કે તમારે હજુ 30-40 વર્ષ વિપક્ષમાં રહેવાનું છે.

નડ્ડા આ વાત પર ગરમ થઈ ગયા અને કહ્યું કે જ્યારે કોઈ બોલી રહ્યું હોય ત્યારે સંસદમાં તેની નજીક આવીને હંગામો કરવો યોગ્ય નથી.નડ્ડાએ કહ્યું કે ઉરપસભાપતિને કહ્યું કે જ્યારે કોઈ સ્પીકર બોલી રહ્યો હોય ત્યારે કોઈ તેની પાસે જઇને નારા લગાવે તો તે લોકતંત્ર નથી.આ કામ કરવાની કોઈ રીત નથી.

આના પર વિપક્ષ સદસ્ય ન માન્યા અને તે હંગામો કરતા હતા.તો નડ્ડાએ હાથના ઈશારાથી એક મહિલા સદસ્યને સંબોધિત કરીને કહ્યું કે ઓ મેડમ..મેડમ જરા સાંભળો' મે આ લોકોને કેટલી વાર કહ્યું કે 40 વર્ષથી વધારે વિપક્ષમાં રહ્યો છું 'મારી પાસેથી ટ્યૂશન લઈ લો'

તેમને કહ્યું કે હું કહી દઉં કે વિપક્ષ કેવી રીત ચલાવાનો છે.અત્યારે તો નવા-નવા છો.હજુ તો 10 વર્ષ જ થયા છે.હજુ તો 30-40 વર્ષ રહેવાનું છે.મારા પાસેથી ટ્યૂશન લો હુ સમજાવીસ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jp nadda rajya sabha jp nadda said tuition opposition Union Minister JP Nadda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ