બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

VTV / ગુજરાત / Extra / mp-devpatepara

NULL / સાંસદ દેવજી ફતેપરાની નારાજગી મામલે CM રૂપાણીએ કરી આવી વાત

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર: ભાજપના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા તેઓ નારાજ છે ત્યારે દેવજી ફતેપરાની નારાજગી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.



CM રૂપાણીએ જણાવ્યું કે, દેવજીભાઇને ટિકિટ ના મળી એટલે તેઓ દુ:ખી હોય તે સ્વાભાવિક છે. પરંતુ અમને વિશ્વાસ છે કે, દેવજીભાઇ પણ પાર્ટીના કામમાં લાગી જશે. કારણ કે, કાર્યકર્તાઓની માગ મુજબ ટિકિટ અપાતી હોય છે.



દેવજીભાઇ ફતેપરાનું નિવેદન
તો કુંવરજી બાવળિયાને લઇને તેમણે કહ્યું કે કુંવરજી બાવળિયાને સમય આવ્યે ખબર પડશે. કુંવરજી બાવળિયાના ભાજપમાં આકરા દિવસો આવવાના બાકી છે. ધનજીભાઇ પટેલે રૂપિયાના જોરે બધુ ગોઠવ્યું છે. જયંતિભાઇ કવાડિયા અને આ બધા એક છે.


કોણ છે દેવજીભાઇ ફતેપરા
સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રમાં જિલ્લાની સાત વિધાનસભા બેઠકાોનો સમાવેશ થાય છે. 2014માં મોદી લહેરમાં દેવજીભાઇ ફતેપરા પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા.

2014માં દેવજીભાઇ ફતેપરાએ પોતાના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી સોમાભાઇ પટેલને બે લાખ મતે હાર આપી હતી. 2014ની લોકસભા ચૂંટણી સમયે દેવજીભાઇ ફતેપરાએ પોતાની કુલ મિલકત રૂપિયા એક કરોડ સોળ લાખ જાહેર કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ