બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / Money Deadlines From Aadhaar to Income Tax get these 7 tasks done for free in no time

કામની વાત / Aadhaarથી લઇને ઇન્કમટેક્સ સુધી..., ફ્રીમાં ઉપલબ્ધ આ 7 કાર્યો ફટાફટ પતાવી દો, નહીંતર હેરાન થઇ જશો

Megha

Last Updated: 10:42 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રી આધાર અપડેટ સહિત ઘણા ઘણા કામ માટે આ વર્ષે વધારવામાં આવી છે. લોકોએ આ કામો વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ નહીં તો પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. ચાલો જાણીએ આ કામ વિશે..

  • ફ્રી આધાર અપડેટ સહિત કામ માટેની ડેડલાઇન વધારવામાં આવી છે
  • સામાન્ય લોકોએ પૈસા સંબંધિત આ કામ વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ.
  • તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો. 

નવું વર્ષ 2024 આવી ગયું છે અને આ વર્ષમાં ફ્રી આધાર અપડેટથી લઈને આવકવેરા નિયમો અને ડીમેટ એકાઉન્ટ નોમિનેશન સુધી ઘણા પૈસા સંબંધિત કામ માટેની ડેડલાઇન વધારવામાં આવી છે. એવામાં સામાન્ય લોકોએ આ કામો વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ. અને જો આવું ન થયું તો પેનલ્ટી અને અન્ય શુલ્ક ચૂકવવા પડી શકે છે. એવામાં ચાલો જાણીએ આ કામ વિશે.. 

Topic | VTV Gujarati

ફ્રીમાં આધાર અપડેશન
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો. સરકારે 14 માર્ચ 2024 સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. myAadhaar પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરી શકો છો. આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર અપડેટ કરી શકો છો. 

હાઉસ રેન્ટ પર TDS
જો તમે રૂ. 50,000 કે તેથી વધુનું માસિક મકાન ભાડું ચૂકવતા હોવ અને નાણાકીય વર્ષ 2023-24માં TDS નથી કપાવ્યો તો માર્ચ 2024 મહિનામાં ભાડું ચૂકવીને TDS કપાવી શકો છો. 

ટેક્સ સેવિંગ પ્લાનિંગ
નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો 31 માર્ચ 2024 પહેલાં તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કરો. તમે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ આ છૂટનો દાવો કરી શકો છો. 

Topic | VTV Gujarati

બેંક ફિક્સ્ડ ડિપોઝિટની સમયમર્યાદા
ઘણી બેંકોએ ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ રજૂ કરી છે, જેની સમયમર્યાદા આ વર્ષે સમાપ્ત થઈ રહી છે. HDFC સિનિયર સિટીઝન કેર FD માટેની અંતિમ તારીખ 10મી જાન્યુઆરી છે. એ જ રીતે, SBI WeCare FD ની છેલ્લી અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. 

ડીમેટ એકાઉન્ટ નોમિની
જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. નોમિનીને 30 જૂન, 2024 સુધીમાં ડીમેટ ખાતામાં ઉમેરવું જોઈએ. જો આ કામ ન કરે તો તમે ટ્રેડ કરી શકશો નહીં. 

વધુ વાંચો: હવે UPIથી રૂ. 5 લાખ સુધીનું પેમેન્ટ્ કરી શકાશે, જાણો ક્યારથી લાગુ થશે આ નિયમ, NPCIએ જણાવ્યું

ITR ફાઇલ કરવાની ડેડલાઇન
ITR ફાઇલ કરવાની ડેડલાઇન 31 જુલાઇ 2024 કરવામાં આવી છે. FY 2023-24ના દરેક ટેક્સપેયર્સને 31 જુલાઇ પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી લેવું જોઇએ. . આવકવેરા વિભાગે આ માટે ITR-1, ITR-2 અને ITR-4ની જાહેરાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ