બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mobile blast incident in Una of Girsomanath

ગીર સોમનાથ / VIDEO : ઉનામાં યુવાનના ખિસ્સામાં રહેલો મોબાઈલ સળગ્યો, માંડ બચ્યો, અટકાવવા આટલું કરો

Dinesh

Last Updated: 08:15 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Girsomanath news: ગીરસોમનાથના ઉનામાં યુવકના ખિચ્ચામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થયા બાદ સળગી ઉઠ્યો હતો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે

ગીરસોમનાથના ઉનામાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મોબાઈલમાં આગ લાગવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં યુવકના ખિચ્ચામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થયા બાદ સળગી ઉઠ્યો હતો. યુવકે સમય સૂચકતા વાપરી મોબાઈલને ખિચ્ચામાંથી બહાર ફેંક્યો હતો. મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી યુવકને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

અચાનક જ બ્લાસ્ટ થયો મોબાઈલ
મોબાઈલ બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એક યુવક બેસેલો હોય છે તેની પાસે રહેલો મોબાઈલ અચાનક સળગવા લાગે છે અને ધુમાડો પ્રસરવા લાગે છે. યુવક મોબાઈલ હાથમાંથી નીચે ફેંકી દે છે. આમ તે મોબાઈલ એકાએક સળગી ઉઠે છે. જો કે, તે વીડિયો ખૂબ ચેતવતો છે   

વાંચવા જેવું: 'સાબરમતીને ગંદી કરી તો હવે ખૈર નહીં', ગુજરાત હાઈકોર્ટે GPCB-AMCને ફટકાર લગાવી

શું ધ્યાન રાખવું જરૂરી છે?
મોબાઇલમાં ખામી જણાતા તુરંતજ રિપેર કરાવી દેવો જોઈએ. મોબાઇલ ગરમ થતો હોય તો તેને અવશ્ય ચેક કરાવવો જોઈએ.  મોબાઇલની બેટરી ફૂલી ગઇ હોય તો બદલવી અને મોબાઇલ ચાર્જ કરવા યોગ્ય ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ.  મોબાઇલ પલળે નહીં તેનું ધ્યાન રાખવું અને મોબાઇલ પલળ્યો હોય તો તાત્કાલિક રિપેરિંગ સેન્ટરમાં જ રિપેર કરાવો. મોબાઇલને લઇને કોઇ રિપેરિંગ જાતે ન કરો તેમજ વધુ પડતી ગરમીથી પણ મોબાઇલને બચાવો. જોખમી લાગે તો મોબાઇલ ફોન બદલી લો તેમજ મોબાઇલને નિયમિત રૂપે ચકાસતા રહો. ખામીયુક્ત મોબાઇલ વાપરવાને બદલે બદલી લો અને વધુ વપરાશ થયો હોય તો બેટરી બદલી લો. મોબાઇલ કંપનીઓએે આપેલી ચેતવણીઓને સમજો. હ્રદય પાસે મોબાઇલ રાખવાનું ટાળવું જોઇએ. રાત્રે સુતી વખતે મોબાઇલ ઓસિકા પાસે રાખવાનું ટાળો તેમજ રાતભર મોબાઇલ ચાર્જ કરવાનું યોગ્ય નથી. મોબાઇલને ઓવરચાર્જ કરવો પણ હિતાવહ નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ