બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana's Dudh Sagar Dairy gave a New Year gift to cattle farmers

Good News / ગુજરાતના પશુપાલકોને ન્યૂયર ગિફ્ટ: આ ડેરીએ ખરીદભાવમાં કર્યો વધારો, જુઓ કેટલો લાભ થશે

Malay

Last Updated: 06:09 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી છે. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે.

 

  • દૂધ સાગર ડેરીની પશુપાલકોને દિવાળીની ભેટ
  • દૂધના ખરીદ ભાવમાં કરાયો રૂ.10નો વધારો
  • 21 ઓક્ટોબરથી વધારેલા ભાવથી દૂધની કરાશે ખરીદી 

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે.  દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. હવે પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ મળશે. 

દૂધ સાગર ડેરીની જાહેરાત બાદ પશુપાલકો આનંદમાં
દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેનો વિવિધ પ્રોડ્કટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધ સાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 750 રૂપિયાને બદલે 1 જાન્યુઆરીથી 20 રૂપિયાનો વધારો કરીને 770 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે. 

1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે
છેલ્લા 23 મહિનામાં દૂધના કિલો ફેટના ભાવમાં  120 રૂપિયા જેટલી વધારો કર્યો છે.  આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. દૂધ સાગર ડેરીના આ નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે. 

બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો હતો વધારો
આ પહેલા બનાસ ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.30નો વધારો કર્યો હતો, પહેલા પ્રતિ કિલો ફેટ પર રૂ.760 ચૂકવવામાં આવતા હતા જે હવે રૂ.790 ચૂકવાશે, ચાલુ વર્ષમાં સતત ચોથીવાર ખરીદભાવમાં વધારાથી પશુપાલકો ખુશ-ખુશ થઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ