સ્વાસ્થ્ય ટિપ્સ / શિયાળાની સિઝનમાં ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી થાય છે અનેક ફાયદા, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ..., જેવી અનેક સમસ્યાઓથી આપે છે રાહત

many benefits of walking barefoot on grass in winter, it gives relief from blood pressure, heart problem

શિયાળામાં વહેલી સવારે ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્ય માટે ઘણા અદ્ભુત ફાયદા થાય છે. ઘણા લોકો તેને આંખોની રોશની માટે સારું માને છે, તો ઘણા કહે છે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

બ્રેકિંગ ન્યૂઝ