બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / mangal gochar 2023 on 18th august these zodiac sign people will get kuber dev khajana

કન્યા રાશિમાં મંગળ / બસ 9 દિવસ બાકી, આ રાશિના જાતકો માટે લકી સાબિત થશે ઓગસ્ટ: જાણે ખજાનો હાથ લાગ્યો હોય તેવા લાભ થશે

Manisha Jogi

Last Updated: 03:17 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ પ્રભાવી હોય તો તે વ્યક્તિ સાહસી અને સાફ દિલના હોય છે. 18 ઓગસ્ટના રોજ મંગળના ગોચરને કારણે ત્રણ રાશિના જાતકો પર શુભ અસર થશે.

  • ગ્રહોના ગોચરના કારણે તમામ રાશિના જાતકોના જીવન પર અસર થાય છે
  • મંગળ ગ્રહને હનુમાનજી સાથે જોડવામાં આવે છે
  • મંગળના ગોચરને કારણે આ ત્રણ રાશિના જાતકો પર શુભ અસર થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને ગ્રહોના ગોચરના કારણે તમામ રાશિના જાતકોના જીવન પર અસર થાય છે. ઓગસ્ટમાં અનેક ગ્રહ ગોચર કરી રહ્યા છે. મંગળ ગ્રહ 18 ઓગસ્ટના રોજ કન્યા રાશિમાં ગોચર કરશે. મંગળ ગ્રહને હનુમાનજી સાથે જોડવામાં આવે છે. મંગળનો અર્થ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત સ્થિતિમાં હોય તો, તે દરમિયાન વ્યક્તિના આત્મવિશ્વાસ અને સાહસ વૃદ્ધિ થાય છે. કોઈપણ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ પ્રભાવી હોય તો તે વ્યક્તિ સાહસી અને સાફ દિલના હોય છે. 18 ઓગસ્ટના રોજ મંગળના ગોચરને કારણે આ ત્રણ રાશિના જાતકો પર શુભ અસર થશે. 

સિંહ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને ગ્રહોના ગોચરના કારણે તમામ રાશિના જાતકોના જીવન પર અસર થાય છે. મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જેના કારણે સિંહ રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ પરિણામ જોવા મળી શકે છે. મંગળ ગ્રહ આ રાશિના જાતકોના ધન ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે અને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. અટકેલુ કામ પૂર્ણ થશે અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વાણીમાં સુધારો થશે, જેના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે.  

વૃશ્વિક
મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જેના કારણે વૃશ્વિક રાશિના જાતકોના જીવનમાં કેટલાક ખાસ ફેરફાર જોવા મળશે. આ દરમિયાન મંગળ ગ્રહ વૃશ્વિક રાશિમાં આવક ભાવમાં ગોચર કરશે, જેના કારણે આવકમાં વધારો થશે. આ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. જે પણ કાયદાકીય વિવાદો ચાલી રહ્યા છે, તેનું નિવારણ આવશે. સંપત્તિના ખરીદ વેચાણમાં ફાયદો થશે. અગાઉ જે પણ રોકાણ કર્યું હશે, તેમાં સફળતા પ્રાપ્ત થશે. 

મકર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ કન્યા રાશિમાં ગોચર કરશે, જે મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. મંગળ ગોચર મકર રાશિના 9માં ભાવમાં થવા જઈ રહ્યું છે. હાલમાં તમે નવી ગાડી અથવા સંપત્તિ ખરીદી શકો છો. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. પૈસા કમાવા બાબતે સફળતા મળશે. ભાગ્ય સાથ આપશે અને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ