બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Make it a habit to eat Atli dates every day, diseases will go away, benefits will be abundant

સ્વાસ્થ્ય / રોજે આટલી ખજૂર ખાવાની પાડી દો ટેવ, બિમારીઓ ભાગશે, ફાયદા થશે ભરપૂર

Hardik Trivedi

Last Updated: 09:30 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખજૂરથી કેન્સર જેવી બીમારી દૂર રહે છે. ખજૂર સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. તેના સેવનથી કબજિયાત, મેટાબોલિઝમ અને વજન ઘટે છે.

આજની ઝડપથી બદલાતી જીવનશૈલીમાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવી પડકારજનક છે. સમયના અભાવે  ઘણી વખત કસરત થઈ શકતી નથી . આવી સ્થિતિમાં, સારું સ્વાસ્થ્ય જાળવવું એક યક્ષ પ્રશ્ન બની જાય છે. 


ત્યારે કુદરતી રીતે ગુણકારી એવી ખજૂર અમૃત સમાન બની રહી છે. નિષ્ણાતો કહે છે કે જો તમે દિવસની શરૂઆત ખજૂર ખાઈને કરો , તો તમે ફિટ અને ફાઈન રહેશો. ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. 
 

વધુ વાંચવા જેવુ: ભારતનું આ ડેરી ડ્રિંક દુનિયામાં નંબર વન, 3 દેશી પીણા પણ Top Beverage લિસ્ટમાં સામેલ, તમે પણ સ્વાદ માણ્યો હશે

તેનાથી કેન્સર જેવી બીમારી દૂર રહે છે. ખજૂર સેવનથી કબજિયાત, મેટાબોલિઝમ અને  વજન ઘટે છે. આવો  જાણીએ ખજૂરના ફાયદા 

ખજૂરના ફાયદા 

ખજૂર એક એવું ફળ છે. જેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેમાં આયર્ન, ફોલેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી-6 જેવા પોષક તત્વો હોય છે. તેનાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તે સ્વાદિષ્ટ અને  મીઠા સ્વાદ વાળી હોય છે. ખજૂર ખાલી પેટે  સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે.  ખજૂરમાં મળતા ફાઈબર પાચન સંબંધી સમસ્યાને દૂર કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ