બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / ખોરાક અને રેસીપી / Indian Beverage Mango lassi secured first place in tasteatlas top 16 beverages of world list

ઉપલબ્ધિ / ભારતનું આ ડેરી ડ્રિંક દુનિયામાં નંબર વન, 3 દેશી પીણા પણ Top Beverage લિસ્ટમાં સામેલ, તમે પણ સ્વાદ માણ્યો હશે

Vaidehi

Last Updated: 07:17 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સિવાય પોતાની ખાણી-પીણી માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં મળનારા પકવાનોનો સ્વાદ જ અનેરો હોય છે. હાલમાં દુનિયાનાં ટોપ બેવરેજની લિસ્ટમાં ભારતનાં ત્રણ ડ્રિંક્સે પોતાનું સ્થાન બનાવ્યું છે.

  • ભારતની વાનગીઓની વિદેશમાં પણ વાહ-વાહ
  • દુનિયાનાં ટોપ 16 બેવરેજમાં ભારતનાં 3 ડ્રિંક્સનો સમાવેશ
  • પ્રથમ સ્થાન જ ભારતની મેંગો લસ્સીને મળ્યું

ભારત દેશ પોતાની ખાવા-પીવાની ચીજો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારત જેવા મસાલા અને વાનગીઓ ખાઈને વિદેશીઓ મંત્રમુગ્ધ થઈ જતાં હોય છે. ભારતમાં મળતાં વ્યંજનોની દીવાનગી દુનિયાભરમાં જોવા મળે છે. વર્તમાનમાં આવા જ 3 ભારતીય ડ્રિંક્સને દુનિયાનાં ટોપ બેવરેજની લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તમે પણ આ પીણું ચોક્કસથી પીધું જ હશે.

લિસ્ટમાં પહેલું જ સ્થાન ભારતને મળ્યું
ટેસ્ટ એટલસ દ્વારા જારી કરવામાં આવેલ દુનિયાનાં ટોપ બેવરેજની લિસ્ટમાં ભારતનાં 3 ડ્રિંક્સે સ્થાન બનાવ્યું છે. ફૂડ બેસ્ટ મેગેઝીન ટેસ્ટ એટલસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટોપ બેવરેજની લિસ્ટ શેર કરી છે. ટેસ્ટ એટલસ દુનિયાભરમાં સ્ટ્રીટ ફુડ પર વિસ્તૃત સમીક્ષા અને જાણકારી આપે છે. તેમણે હાલમાં ટોપ 16 બેસ્ટ બેવરેજની લિસ્ટ પબ્લિશ કરી છે જેમાં પ્રથમ સ્થાન ભારતની મેંગો લસ્સીને મળ્યું છે. મેંગો લસ્સી બાદ સ્પેનની અને ચિલીની ડ્રિંક્સે દ્વિતીય અને તૃતિય સ્થાન હાસિલ કર્યું છે. આ સિવાય લસ્સી અને મીઠી લસ્સીએ ક્રમશ: ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે.

મેંગો લસ્સી બનાવવાની રીત
ભારતમાં અલગ-અલગ પ્રકારની લસ્સી મળે છે જેમાં મેંગો લસ્સી સૌથી વધારે લોકપ્રિય છે. તેમાં દહીં અને ફ્રેશ મેંગો ઉમેરવામાં આવે છે. તેમાં એલાયચી, પાણી અને ક્યારેક-ક્યારેક શુગર પણ એડ કરવામાં આવે છે. આ સામગ્રીઓને ત્યાં સુધી મિક્સ કરવામાં આવે છે જ્યાં સુધી ડ્રિંક મલાઈદાર અને ફીણવાળું ન બની જાય. મેંગો લસ્સીને હંમેશા ઠંડી સર્વ કરવામાં આવે છે.

વધુ વાંચો: ઘરમાં જ દૂધમાંથી બનાવો ડેરી જેવુ ઘાટું દહીં: બસ ફોલો કરો આ સ્પેશ્યલ ટિપ્સ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ