બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / maharashtra may extend lockdown to end of may hints cm uddhav thackeray

Coronavirus / આ રાજ્યમાં લોકડાઉન 4 આવી શકે છે, રાજ્યના મુખ્યમંત્રીએ મેના અંત સુધી લોકડાઉન લંબાવવાના આપ્યા સંકેત

Dharmishtha

Last Updated: 12:31 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ પક્ષના નેતાઓને સંબોધિત કરતા સંકેત આપ્યા હતા કે લોકડાઉન મેના અંત સુધીમાં રાજ્યના રેડ-ઝોન વિસ્તારોમાં લંબાવી શકાય એમ છે.

  • કન્ટેનમેન્ટ વિસ્તારોમાં એસઆરપીએફ તૈનાત કરવામાં આવશે
  • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકડાઉન વધારવા માગે છે
  • વિપક્ષે આપી સલાહ, કહ્યું આ રીતે પરિસ્થિતિને સાચવો

ખાસ કરીને મુંબઈ અને પુણે જેવા મોટા શહેરી વિસ્તારોમાં જ્યાં મહારાષ્ટ્રના કુલ કેસોના 90 ટકા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે લોકડાઉન 3.0ની સમય મર્યાદા 17 માર્ચે પૂર્ણ થઈ રહી છે.

તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પાર્ટી લાઇનથી વિરુદ્ધ જઈને  કેવી રીતે વધુ સારી રીતે પરિસ્થિતિનું સંચાલન કરી શકાય છે તે અંગે સરકારને સૂચન કર્યુ હતું. વિધાનસભાના વિપક્ષી નેતા અને ભાજપના નેતા પ્રવિણ ડારેકર અને વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરએ કહ્યું કે મુખ્યમંત્રી લોકડાઉન વધારવા માગે છે.

ડારેકરે કહ્યું કે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યની પરિસ્થિતિ નાજુક છે અને મેના અંત સુધીમાં આ કેસો વધી શકે છે. તેમણે ધ્યાન દોર્યુ હતુ કે લોકડાઉન લંબાવી શકાય એમ છે.

આંબેડકરે કહ્યું કે મુખ્યમંત્રીએ અમને રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે જણાવ્યું કે એવી ધારણા હતી કે મેના અંત સુધીમાં કોરોના કેસોમાં વધારો થઈ શકે. તેમણે ધ્યાન દોર્યુ હતું કે લોકડાઉન વધી શકે છે.

કોરોના વિશે મુખ્ય મંત્રીએ સલાહ આપનારા લોકોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરે પણ હતા. તેમણે કહ્યું કે એસઆરપીએફને ખાસ કરીને મુંબઈમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તૈનાત કરવી જોઈએ. કેટલાક અન્ય નેતાઓએ ફસાયેલા સ્થળાંતર કરનારાઓ અને વહીવટમાં સંકલનના અભાવની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીશે દારુની દુકાન ખોલવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. જ્યારે રાજ ઠાકરેએ બેઠકમાં માસ્ક પહેર્યુ નહોતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ