બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / maharashtra-ccorona crisis amravati lockdown extended solapu corona update curfew news

મહામારી / કોરોના બેકાબૂ : આ શહેરમાં Lockdown એક સપ્તાહ લંબાવાયુ, પડોશી જિલ્લાઓમાં પણ પ્રતિબંધો કડક

Hiralal

Last Updated: 06:18 PM, 27 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરાવતી શહેરમાં પણ લોકડાઉનને એક અઠવાડિયું લંબાવી દેવામાં આવ્યું છે.

  • અમરાવતીમાં  લોકડાઉનને એક અઠવાડિયું લંબાવી દેવામાં આવ્યું 
  • ઘણા શહેરોમાં આકરા પ્રતિબંધોનો કડકાઈથી અમલ 
  • રાજ્યના ઘણા શહેરોમાં આકરા પ્રતિબંધોનો કડકાઈથી અમલ કરાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ ગતિ પકડી છે. રાજ્યના ઘણા શહેરોમાં આકરા પ્રતિબંધોનો કડકાઈથી અમલ કરાઈ રહ્યો છે.અમરાવતીમાં સોમવારે લોકડાઉન પુરુ થવાને આરે હતું પરંતુ વધી રહેલા કોરોનાના કેસોને કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. અમરાવતીની સાથે સાથે અચલપુર અને અંજનગામ સુર્જી શહેરને પણ લોકડાઉનને હવાલે કરી દેવાયું છે. 

અંજનગામ સુર્જી શહેરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. 

સોલાપુર શહેરના હાલ પણ બેહાલ
મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ કોરોનાના કેસો રોકેટગતિથી વધી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોના પાલનમાં લાપરવાહી થઈ રહી છે. લોકો માસ્ક પણ પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટસ્ટીંગનું પાલન કરતા ન કરતા હોવાની બૂમરાણ મચી છે. 

લોનાવાલમાં અનોખો પ્રયોગ
મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશન લોનાવાલમાં માસ્ક ન પહેરનારને ગુલાબનું ફૂલ અને માસ્ક આપીને તેમનામાં જાગૃતિ લાવવામાં આવી હતી. ત્યાર બાદ માસ્ક ન પહેરવા બદલ તેમનીપાસેથી 500 રુપિયાનો દંડ પણ વસૂલાયોહતો. લોનાવાલા સહેલાણીઓનું પસંદગીનું હિલ સ્ટેશન હોવાથીત્યાં બારેમાસ લોકોનો ઘસારો રહે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ